Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Madhya Pardesh મધ્યપ્રદેશ ઉજ્જૈન-Ujjain
Advanced Search
View Slideshow

Madhya Pardesh મધ્યપ્રદેશ

1. ઉજ્જૈન-Ujjain 2. ઓમકારેશ્વર ... 3. ચિત્રકુટ-... 4. Burhanpur, ... 5. Khajuraho

Random Image

કાઠમંડુ-સ્વયંભુનાથ પેગોડા
 
 

કાઠમંડુ-સ્વયંભુનાથ પેગોડા

Date: 01/14/2010 Views: 707

ઉજ્જૈન-Ujjain

ઉજ્જૈન-Ujjain:શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.
મહાકાલનું શિવલિગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે. તંત્રની નજરે આને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, વર્તમાન મંદિર મરાઠાકાલિન માનવામાં આવે છે. આનો જીર્ણોધ્ધાર આજથી લગભગ 250 વર્ષ પહેલા સિંધીયા રાજઘરાનાનાં દિવાન બાબા રામચંદ્ર શેનવીએ કરાવ્યો હતો. મહાકાલ શિવલીંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે.
ભસ્મ આરતીના સમયે શિવજીને ગાયના છાણથી બનેલ રાખથી સજાવવામાં આવે છે. પહેલા અહીયાં મડદાની ભસ્મથી આરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ અહીયાં ગાયના છાણની ભસ્મનો ઉપયોગ થવા લાગ્યો.
આ પવિત્ર ક્ષેત્રમાં મહાકાલ મંદિર, કાલભૈરવ મંદિર, મંગલનાથ મંદિર, હરસિધ્ધ મંદિર, ભૂખીમાતા મંદિર, સાંદીપની આશ્રમ, કાલીદેહ મહેલ, ભતૃહરીની ગુફા, રામઘાટ, ગઢકાલિકા મંદિર,મંગળનાથ મંદિર, સ્થિરમન ગણેશ વગેરે સ્થળો દર્શન કરવા લાયક છે.


નકશામાં ઉજ્જૈન-Ujjain જોવા માટે અહીં ક્લીક કરો


નકશામાં ઉજ્જૈનના જોવા લાયક સ્થળો માટે અહીં ક્લીક કરો

Date: 02/04/2014
Owner: JGPatel
Size: 16 items
ઉજ્જૈન

ઉજ્જૈન

ઉજ્જૈન

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 1080
Keywords: ujjain, ઉજ્જૈન
મહાકાલેશ્વર

મહાકાલેશ્વર

મહાકાલેશ્વર

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 1060
Keywords: mahakal, મહાકાલેશ્વર
Kshipra river

Kshipra river

ક્ષીપ્રાનદી

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 954
Keywords: Kshipra river, ક્ષીપ્રાનદી
કાલભૈરવ મંદિર

કાલભૈરવ મંદિર

કાલભૈરવ મંદિર

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 2478
Keywords: Shree Kal Bhairav Temple, કાલભૈરવ મંદિર
કાળભૈરવ

કાળભૈરવ

કાલભૈરવ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 1051
Keywords: કાળભૈરવ, kalbhairav
Sthirman Ganesh

Sthirman Ganesh

સ્થિરમન ગણેશ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 1596
Keywords: સ્થિરમન ગણેશ, Sthirman Ganesh
સિધ્ધવડ

સિધ્ધવડ

Siddhavata,

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 1010
Keywords: siddhavata, સિધ્ધવડ
ભુવનેશ્વરી માતા (પૃથ્વી માતા) મંદિર

ભુવનેશ્વરી માતા (પૃથ્વી માતા) મંદિર

ભુવનેશ્વરી માતા મંદિર

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 1585
Keywords: ભુવનેશ્વરી માતા, Buvaneshvari Mata
ભુવનેશ્વરી માતા (પૃથ્વી માતા)

ભુવનેશ્વરી માતા (પૃથ્વી માતા)

ભુવનેશ્વરી માતા (પૃથ્વી માતા)

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 1614
Keywords: ભુવનેશ્વરી માતા (પૃથ્વી માતા), Bhuvaneshvari
મંગલનાથ મંદિર

મંગલનાથ મંદિર

Managalnath

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 1494
Keywords: Managalnath, મંગલનાથ મંદિર
કકોર્ટકેશ્વરાય મહાદેવ

કકોર્ટકેશ્વરાય મહાદેવ

કકોર્ટકેશ્વરાય મહાદેવ

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 663
Keywords: કકોર્ટકેશ્વરાય મહાદેવ, Kakortakeshvaray mahadev
મહામાયા અખંડજ્યોતિ

મહામાયા અખંડજ્યોતિ

મહામાયા અખંડજ્યોતિ

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 623
Keywords: Mahamaya Akhand jyoti, મહામાયા અખંડજ્યોતિ
બડા ગણેશ

બડા ગણેશ

બડા ગણેશ

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 1419
Keywords: બડા ગણેશ, Bada Ganesh
ગઢકાલિકા

ગઢકાલિકા

ગઢકાલિકા

Date: 05/22/2014
Owner: JGPatel
Views: 764
Keywords: Ghadhakalika, ગઢકાલિકા
સાંદીપની આશ્રમ

સાંદીપની આશ્રમ

સાંદીપની આશ્રમ

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 1228
Keywords: સાંદીપની આશ્રમ, Sandipani Ashram
ઉભો નંદી

ઉભો નંદી

ઉભો નંદી

Date: 05/23/2014
Owner: JGPatel
Views: 1638
Keywords: ઉભો નંદી, Standing Nandi
       
Page: 1
Powered by Gallery v2.3