Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Madhya Pardesh મધ્યપ્રદેશ ચિત્રકુટ- Chitrakoot
Advanced Search
View Slideshow

Madhya Pardesh મધ્યપ્રદેશ

1. ઉજ્જૈન-Ujjain 2. ઓમકારેશ્વર ... 3. ચિત્રકુટ-... 4. Burhanpur, ... 5. Khajuraho

Random Image

સાળંગપુર
 
 

સાળંગપુર

Date: 07/17/2010 Views: 908

ચિત્રકુટ- Chitrakoot

ચિત્રકુટ- Chitrakoot-ચિત્રકુટ મંદાકિની નદીને કાંઠે વસેલું છે. અહીંની જે નગરી છે તેનું નામ સીતાપુર છે. ચિત્રકુટમાં પ્રાચીન મંદિરો, શીલાઓ,આશ્રમો વગેરેથી દિવ્ય વાતાવરણની અનુભુતિ થાય છે. ચિત્રકુટના ઘાટ ઉપર મોટાં મોટાં પગથિયાંવાળુ ઉંચુ અને ભવ્ય યજ્ઞવેદી મંદિર આવેલું છે. આ સ્થળે પ્રાચીન સમયમાં બ્રહ્માજીએ સૌથી પહેલાં યજ્ઞ કરેલો. આ જ સ્થળે શ્રી રામ અને ભરતનો મિલાપ થયેલો. યજ્ઞવેદી મંદિરની બાજુમાં શ્રી રામની પર્ણકુટી મંદિર આવેલું છે. શ્રી તુલશીદાસને શ્રીરામના દર્શન અહીં થયેલ હતા. અહીં સ્ફટિકશીલા આવેલી છે જેના પર શ્રી રામના ચરણના ચિન્હ અંકિત થયેલાં છે. આ શીલા પર બેઠેલાં સીતાજી ઉપર ઇન્દ્રપુત્ર જ્યંતે કાગડાનું રુપ ધારણ કરીને ચંચુ પ્રહાર કરેલો. અનસુયા આશ્રમ એટલે મહાસતી અનસુયા અને મહર્ષિ અત્રિની તપશ્ર્યાભૂમિ. આ આશ્રમમાં અત્રિ, અંસુયા, ગુરુ દત્તાત્રેય, દુર્વાસા અને ચન્દ્રની મૂર્તિઓ સ્થાપવામાં આવેલી છે.
એક લાંબી ગુફા છે, તેમાંથી સતત પાણી વહ્યા કરે છે, આ સ્થળ ગુપ્ત ગોદાવરી તરીકે જાણીતું છે. ગુફામાં એક કુંડ છે તે સીતાકુંડ તરીકે જાણીતો છે. ગુફામાંથી જળધારા આ કુંડમાં પડે છે અને ત્યાં જ લુપ્ત થઇ જાય છે તેથી આ સ્થળ ગુપ્ત ગોદાવરી તરીકે ઓળખાય છે. સીતાપુરથી પાંચેક કી.મી. દૂર એક પર્વત પર હનુમાનજીની મૂર્તિ છે, તેના પર અભિષેક કરતી નિર્મળ ધારા હનુમાન ધારા તરીકે ઓળખાય છે. હનુમાનધારાની ઉપર ના ભાગમાં સીતાજીનું રસોડું દેખાય છે. સીતાપુરથી 3 કી. મી. દૂર જાનકીકુંડ આવેલ છે જ્યાં વનવાસ દરમ્યાન સીતાજી સ્નાન કરતાં તેમ કહેવાય છે. ચિત્રકુટથી 18 કી.મી. દૂર ભરતકુપમાં ભરતે શ્રીરામના અભિષેક માટે તમામ તીર્થોનું જ્ળ રેડ્યું હતું. ચિત્રકુટમાં ઘણાં સ્થાનોમાં શ્રીરામના ચરણચિન્હો આવેલાં છે. ચરણપાદુકા, જાનકીકુંડ અને સ્ફટિકશીલા આ ત્રણ સ્થાનો ચરણચિન્હો માટે અગત્યના ગણાય છે. અહીં કામદગિરિ પર્વત ખૂબ પવિત્ર મનાય છે તેમા જવામાં આવતું નથી પણ તેની પ્રદિક્ષણા કરવામાં આવે છે.



નકશામાં ચિત્રકુટ- Chitrakoot જોવા માટે અહીં ક્લીક કરો



નકશામાં ચિત્રકુટના સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો

Map for Ujjain places

Date: 02/04/2014
Owner: JGPatel
Size: 11 items
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

ગુપ્તગોદાવરી

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 831
Keywords: ચિત્રકુટ, Chitrakoot
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

ગુપ્તગોદાવરી

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 1228
Keywords: ચિત્રકુટ, Chitrakoot, gupt Godavari
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

ગુપ્તગોદાવરી

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 741
Keywords: ચિત્રકુટ, Chitrakoot
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

સતીઅનસુયા- સૂતા હનુમાન

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 849
Keywords: ચિત્રકુટ, Chitrakoot
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

સતી અનસુયા આશ્રમ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 1818
Keywords: ચિત્રકુટ, Chitrakoot, Ansuya Ashram, સતી અનસુયા આશ્રમ
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

મંદાકીનીનદી ચિત્રકુટ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 817
Keywords: ચિત્રકુટ, Chitrakoot
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

કામતાનાથ- ચિત્રકુટ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 949
Keywords: ચિત્રકુટ, Chitrakoot
હનુમાનધારા

હનુમાનધારા

હનુમાનધારા

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 1111
Keywords: ચિત્રકુટ, Chitrakoot, હનુમાનધારા
રામચરણ ચિન્હ

રામચરણ ચિન્હ

મંદાકીનીનદીના કિનારે સ્ફટિકશીલા - રામચરણ ચિન્હ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 1565
Keywords: ચિત્રકુટ, Chitrakoot, રામચરણ ચિન્હ, Sfatikshila
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

જાનકીકુંડ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 915
Keywords: ચિત્રકુટ, Chitrakoot, Janki Kund
ચિત્રકુટ, Chitrakoot

ચિત્રકુટ, Chitrakoot

ભરતકુપ

Date: 04/26/2014
Owner: JGPatel
Views: 1118
Keywords: ચિત્રકુટ, Chitrakoot, bharatkup
       
Page: 1
Powered by Gallery v2.3