Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Madhya Pardesh મધ્યપ્રદેશ ઉજ્જૈન-Ujjain સિધ્ધવડ
Advanced Search
View Slideshow

ઉજ્જૈન-Ujjain

1. ઉજ્જૈન ... 4. કાલભૈરવ મંદિર 5. કાળભૈરવ 6. Sthirman... 7. સિધ્ધવડ 8. ભુવનેશ્વરી ... 9. ભુવનેશ્વરી ... 10. મંગલનાથ મંદિર ... 16. ઉભો નંદી

Random Image

અયોધ્યા
 
 

અયોધ્યા

Date: 12/07/2009 Views: 1236

સિધ્ધવડ

ઉજ્જૈનનો સિધ્ધવડ, પ્રયાગનો અક્ષયવડ, વૃંદાવનનો વંશીવદ, નાશિકનો પંચવડ અને ગયાનો બોધીવડ આ બધા સમાન પ્રમાણે તેમની પવિત્રતા માટે પ્રસિધ્ધ છે. ક્ષિપ્રા નદીના કિનારે સિધ્ધવડ ઘાટ પાસે અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવે છે. સ્કંદપુરાણમાં આ તિર્થને પ્રેત-શીલા તીર્થ કહ્યું છે. એક માન્યતા પ્રમાણે પાર્વતીજીએ અહીં તપ કરેલ છે. આ નાથ સંપ્રદાયની પુજાનું સ્થાન છે.
મધ્યકાળમાં એક વખત આ વડવૃક્ષને કાપીને તેનાપર લોખંડની તાવડા જડી દેવામાં આવ્યા હતા પરંતુ આ વૃક્ષ તે તાવડાઓને તોડીને ફરીથી ઉગી નિક્ળ્યું હતું.

Date: 05/22/2014
Owner: JGPatel
nextlast
first previous
સિધ્ધવડ
nextlast
first previous
Powered by Gallery v2.3