Date: 03/30/2011 Views: 852
આ મંદિર જમીન નિચે ભોંયારામાં આવેલ છે. અહીંની અગત્યતતા એ છે કે અહીં બળતો દીવો ઘણા વર્ષોથી અખંડ ચાલુ છે. ફક્ત પૂજારી જ અંદર જાય છે. આપણે બહારથી દર્શન થાય છે.