સાંદીપની આશ્રમ
સાંદીપની આશ્રમ - અહીં શ્રી કૃષ્ણ અને તેમના મિત્ર સુદામા ગુરુ સાંદીપની પાસે વિધ્યા ભણ્યા હતા. આશ્રમ પાસે એક ગોમતી કુંડ છે . એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ તેમની સ્લેટ આ કુંડમાં સાફ કરતાં હતાં.
શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની 73મી બેઠક અહીં છે.
|
Date: 05/23/2014
Owner: JGPatel
|