Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Madhya Pardesh મધ્યપ્રદેશ ઉજ્જૈન-Ujjain મંગલનાથ મંદિર
Advanced Search
View Slideshow

ઉજ્જૈન-Ujjain

1. ઉજ્જૈન ... 7. સિધ્ધવડ 8. ભુવનેશ્વરી ... 9. ભુવનેશ્વરી ... 10. મંગલનાથ મંદિર 11. કકોર્ટકેશ્વ... 12. મહામાયા... 13. બડા ગણેશ ... 16. ઉભો નંદી

Random Image

Pokhara સેતી નદી
 
 

Pokhara સેતી નદી

Date: 01/14/2010 Views: 3563

મંગલનાથ મંદિર

સ્કંધ પુરાણના અવંતિકા ખંડમાં આ મંદિરના જન્મથી જોડાયેલ કથા છે. કથા અનુસાર અંધાકાસુર નામના રાક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાંથી એક નવો રાક્ષસ જન્મ લેશે. આ રાક્ષસોના અત્યારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે શિવજી અને અંધાકાસુર વચ્ચે યુધ્ધ થયું .
તાકાતવર દૈત્ય સામે લડતાં લડતાં શિવજીના પરસેવાના ટીપાં જમીન પર પડ્યાં જેથી ધરતી બે ભાગોમાં ફાટી ગઈ અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. શિવજીના ઘાને કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઇ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ ગઈ. રાક્ષસનો અંત થયો અને શિવજીએ આ ગ્રહને પૃથ્વીથી અલગ કરીને બ્રહ્માંડમાં ફેકી દીધો. આ દંતકથા અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે તેઓ અહીંયાં પૂજા અર્ચના કરાવવા માટે આવે છે.

Date: 05/22/2014
Owner: JGPatel
nextlast
first previous
મંગલનાથ મંદિર
nextlast
first previous
Powered by Gallery v2.3