Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Tamil Nadu- તામિલનાડુ Srirangam શ્રીરંગમ
Advanced Search
View Slideshow

Tamil Nadu- તામિલનાડુ

1. Chennai ... ... 7. CHIDAMBARAM... 8. Kumbakonam ... 9. Thanjavur ... 10. Srirangam ... 11. TRICHI ... 12. Thirumaliru... 13. MADURAI... ... 24. Thiruvattar...

Random Image

ISSO Toronto 1st patotsav 9227
 
 

ISSO Toronto 1st patotsav 9227

Date: 08/22/2009 Views: 745

Srirangam શ્રીરંગમ

Srirangam શ્રીરંગમ
શ્રીરંગમાં નિલકંઠ બે માસ રહ્યા હતા. એક એવો પણ ઉલ્લેખ મળે છે કે કાંચીપુરમથી નિકળી નિલકંઠ ભૂતપુરી , ચીંગલપેટ થઇ ઉત્તર કાવેરી નદીમાં સ્નાન કરી દક્ષિણ-પ્રાગ, દક્ષિણ-કાશી(કુંભકોનમ) થઇને શ્રીરંગક્ષેત્રમાં પધાર્યા હતા.
સત્યલોકમાં બ્રમ્હાજી જે સ્વરુપને સેવતા હતા તે વિષ્ણુનું સ્વરુપ અયોધ્યાના રાજા ઇક્ષ્વાકુ અયોધ્યામાં લાવ્યા હતા. રામચન્દ્ર ભગવાન આ કુળના હતા. રાવણને હરાવીને રામ અયોધ્યામાં આવ્યા પછી આ વિષ્ણુ(શ્રીરંગ) નું સ્વરુપ વિભિષણને પૂજા કરવા માટે ભેટ આપ્યું હતું પણ એ શરત કરી હતી કે લંકા લઇ જતાં રસ્તામાં કોઇ જગ્યાએ તેને નિચે પૃથ્વી ઉપર મુકવું નહી જો મુકશે તો તે ત્યાં જ સ્થિર થઇ જશે. તેને લઇને લંકા જતો વિભિષણ રસ્તામાં લઘુશંકિત થયો. તેણે ગણપતિને યાદ કર્યા. ગણપતિજી આવ્યા. વિમાન સાથેનું આ શ્રીરંગનું સ્વરુપ ગણપતિએ પકડી રાખ્યું પણ શરત એ કરી કે ત્રણ વાર બૂમ પાડું અને તું નહી આવે તો હું જવાબદાર નહીં. ભૂતકાળમાં વિષ્ણુએ કાવેરીને તેની ગોદમાં રહેવાનું વચન આપેલું જ હતું. વિષ્ણુ એ વર પૂરો કરવાની તક શોધી જ રહ્યા હતા. તેમણે વિચાર્યું કે આ ભોળા રાક્ષસનો લાભ લેવો ઠીક છે. તેમણે વિભિષણની લઘુશંકા પૂરી જ થવા ન દીધી. અને વિનાયકના હાથમાંના વિમાનનો ભાર અસહ્ય રીતે વધારી દીધો. વિનાયકે ત્રણ વાર બૂમ પાડી “ વિભિષણ ! વિભિષણ!! એ વિભિષણ !!! “ અને વિમાન નિચે જમીન પર મૂકી દીધું. અને તરત જ વિભીષણની લઘુશંકા પૂરી થઇ. તે વિમાન પાસે આવ્યો અને તેને ઊંચકવા લાગ્યો. વિમાન હાલ્યું જ નહીં. ગુસ્સે થઇ તેમણે ગણપતીને એક લાત મારી . ગણપતી ઉડ્યા અને તે આ ખડકની ટોચે આવી પહોંચ્યા. ગણપતીએ શિવને આરાધ્યા અને નિચે પોતાની પાસે રાખ્યા. તે આ ખડક પરના માતૃપૂજકેશ્વર. પેલા વિમાનસ્થ શેષશાયી શ્રીરંગજી ત્યાં જ સ્થાયી થયા. વિભીષણ નિરાશ થયો પણ ભગવાને તેને આશ્વાશન આપી કહ્યું કે પોતાનું મુખ દક્ષિણ તરફ લંકા બાજુ રાખશે. વિભીષણની ભક્તિની સીમા ન હતી. કહેવાય છે કે તે હજી પણ દરરોજ અહીં દર્શન કરવા આવે છે. રાત્રે ધૂળ ઉપર તેનાં રાક્ષસી કદનાં ક્યારેક ક્યારેક જોવામાં આવે છે.
માતૃપૂજકેશ્વરના મંદિરમાં છતમાં લટકતી પથ્થરની સાંકળો નવાઇ ની વસ્તુ છે.
શ્રી રંગ મંદિરને સાત પ્રદિક્ષણાઓ છે.


નકશામાં શ્રીરંગમ Srirangam જોવા માટે અહીં ક્લીક કરો

Date: 11/09/2012
Owner: JGPatel
Size: 11 items
Srirangam

Srirangam

શ્રીરંગમ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1298
Keywords: Srirangam
Srirangam

Srirangam

શ્રીરંગમ- ગોપુર

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1170
Keywords: Srirangam
Srirangam

Srirangam

શ્રીરંગમ- ગોપુર

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1208
Keywords: Srirangam
Srirangam

Srirangam

શ્રીરંગમ- મંદિરની કલાકૃતિ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1259
Keywords: Srirangam
શ્રીરંગમ

શ્રીરંગમ

શ્રીરંગમ - રથ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1833
Keywords: શ્રીરંગમ - રથ
Srirangam

Srirangam

શ્રીરંગમ- મંદિર

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1288
Keywords: Srirangam
Srirangam

Srirangam

શ્રીરંગમ- રામાનુજાચાર્ય

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1343
Keywords: Srirangam
Srirangam

Srirangam

શ્રીરંગમ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1346
Keywords: Srirangam
Srirangam

Srirangam

શ્રીરંગમ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1325
Keywords: Srirangam
જંબુકેશ્વર

જંબુકેશ્વર

જંબુકેશ્વર

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 573
Keywords: જંબુકેશ્વર
Srirangam

Srirangam

શ્રીરંગમ- કાવેરી નદી

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 673
Keywords: Srirangam
       
Page: 1
Powered by Gallery v2.3