Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Tamil Nadu- તામિલનાડુ Thirumaliruncholai, સુંદરરાજ
Advanced Search
View Slideshow

Tamil Nadu- તામિલનાડુ

1. Chennai ... ... 9. Thanjavur ... 10. Srirangam ... 11. TRICHI ... 12. Thirumaliru... 13. MADURAI... 14. Devipattina... 15. Rameshvar-ર... ... 24. Thiruvattar...

Random Image

A48.jpg
 
 

A48.jpg

Date: 12/06/2009 Views: 559

Thirumaliruncholai, સુંદરરાજ

મદુરાઇ થી 72 નંબર હાઇવે ઉપર જતાં 25 કીમી. અને Alagar Kovil Rd
ઉપર જતાં 22કીમી. ઉત્તર પૂર્વ દિશામાં છે.
આ તીર્થ ખુબ જ પ્રાચીન છે. આ સ્થાનનો ઉલ્લેખ વારાહપુરાણ, વામનપુરાણ, બ્રહ્માંડપુરાણ અને અગ્નિપુરાણમાં મળે છે. ધર્મરાજે અહીં વૃષનું સ્વરુપ લઇ શ્રી વિષ્ણુની સ્થાપના કરી ઉપાસના કરી હતી. આ મંદિરમાં શ્રી સુંદરરાજ(નારાયણ), શ્રીદેવી તથા ભૂદેવી સાથે વિરાજમાન છે.અહીં ભગવાનના નૂપુરના અવાજથી ગંગાજી પ્રગટ થયા હતા તેથી તેને નૂપુર ગંગા કહે છે, મહાભારતના ઉલ્લેખ પ્રમાણે યુધિષ્ઠિર અને અર્જુને આ સ્થળની મુલાકાત લીધેલી છે. આ મંદિરમાં 2000 વર્ષ પહેલાનું સુદર્શનચક્ર છે તેનાં દર્શન કરવાનું ચૂકતા નહીં.
ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિલકંઠવર્ણી સ્વરુપે અહીં પધારેલ છે.


જુઓ-
કહે વર્ણી સુણો મહિપાળ,ગયા કાંચીપુરીમાં કૃપાળ;
ત્યાંથી શ્રીરંગક્ષેત્રમાં ગયા, માસ બે ત્યાં થઇ સ્થિર રહ્યા.9
ગયા ત્યાં થકી શ્રીભગવાન, સેતુબંધ રામેશ્વર સ્થાન;
માસ બે ત્યાં રહી મહારાજ, ગયા જયાં વિષ્ણુ સુંદરરાજ.10 (હરિલીલામૃત)


નકશામાં સુંદરરાજ Thirumaliruncholai - Azhagar Kovil જોવા માટે અહીં ક્લીક કરો

Date: 05/24/2012
Owner: JGPatel
Size: 1 item
Sundarraj

Sundarraj

Sundarraj સુંદરરાજ

Date: 05/30/2013
Owner: JGPatel
Views: 1285
Keywords: Sundarraj, Thirumaliruncholai, સુંદરરાજ
       
Page: 1
Powered by Gallery v2.3