Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ પુલહાશ્રમ - Muktinath - Nepal Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
Advanced Search
View Slideshow

પુલહાશ્રમ - Muktinath - Nepal

1. પુલહાશ્રમ... ... 17. લેખ 18. Pulhashram ... 19. Pulhashram ... 20. Pulhashram ... 21. Pulhashram ... 22. Pulhashram ... 23. Pulhashram ... ... 53. DSC03476MUK...

Random Image

અયોધ્યા Ayodhya
 
 

અયોધ્યા Ayodhya

Date: 12/07/2009 Views: 2269

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

જવાલામાઈ મંદિર-
સ્કંધ પુરાણની કથા અનુસાર વિષ્ણુ ભગવાન તપ કરે છે ત્યારે બ્રહ્માએ કહ્યું કે મારે યજ્ઞ કરવો છે. યજ્ઞ માટે અગ્નિ કયાંથી લાવવો . ત્યારે વિષ્ણુ ભગવાને પોતાનો જમણો હાથ પાણી ઊપર ફેરવ્યો તો તેમાંથી અગ્નિ પ્રગટ થયો. આ અગ્નિ જવાલામાઈ તરીકે ઓળખાય છે. હાલ પણ આ અગ્નિ જવાલા પાણીમાં પ્રગટ થઈ રહી છે. આ મંદિરમાં જમીનની અંદર વહેતા પાણીના ઝરણા અને કુદરતી ગેસનું સંયોજન થયેલું દેખાય છે. જવાળા દેખાય છે પણ પાણીનો ફકત અવાજ સંભળાય છે.

Date: 01/14/2010
Owner: JGPatel
nextlast
first previous
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ
nextlast
first previous
Powered by Gallery v2.3