Date: 01/14/2010 Views: 682
મુક્તિનાથ પરિસરમાં શિવ-પાર્વતી મંદિર. અહીંના બધા જ મંદિરોમાં બૌધ્ધ સાધ્ધવીઓ પૂજા અને વહીવટ કરે છે. મંદિર પરિસરમાં આવેલ ફકત આ શિવ-પાર્વતી મંદિરમાં હીંદુ પુજારી છે અને વહીવટ કરે છે.