Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ પુલહાશ્રમ - Muktinath - Nepal Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
Advanced Search
View Slideshow

પુલહાશ્રમ - Muktinath - Nepal

1. પુલહાશ્રમ... ... 16. Ramunajacha... 17. લેખ 18. Pulhashram ... 19. Pulhashram ... 20. Pulhashram ... 21. Pulhashram ... 22. Pulhashram ... ... 53. DSC03476MUK...

Random Image

ISSO Toronto 1st patotsav 8688
 
 

ISSO Toronto 1st patotsav 8688

Date: 08/22/2009 Views: 541

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

Pulhashram / નીલકંઠવર્ણી મંદિર-પુલહાશ્રમના પરિસરમાં મધ્યભાગમાં જયાં ભરતજીએ તપ કરેલ તે જ જગાએ શ્રી ઘનશ્યામ મહારાજે વનવિચરણ દરમ્યાન નીલકંઠવર્ણી સ્વરુપે એક પગે ઉભા રહી બે ભૂજા ઊંચી કરી ચાર્તુરમાસના ચાર મહિના તપ કરેલું છે. આ સ્થાને કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી એક મોટી છત્રી બનાવી તેમાં તપ મુદ્રા સ્વરુપમાં શ્રી નીલકંઠવર્ણીનું આરસનું સ્વરુપ પધરાવવામાં આવ્યું છે. અહ ૨૨૫ વર્ષ પહેલા આ સ્થળે ભગવાને કરેલ તપને યાદ કરી ઓછામાં ઓછા એકાદ બે કલાક બેસી આપણે પણ ધ્યાન અને ભજન કીર્તન કરીને આ યાત્રાનું ભાથું બાંધવા જેવું છે. નેપાળમાં બીજાં ઘણા યાત્રાના સ્થળો હશે પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે આ યાત્રાસ્થળ સર્વોપરી છે. જીવનમાં એક વાર અવશ્ય આ સ્થળના દર્શન કરવા જેવા છે. હવે આ યાત્રા બહુ સુગમતાથી કરી શકાય તેમ છે. એમ માનવામાં આવે છે કે ભારતના મુખ્ય ચાર ધામની યાત્રા કર્યા પછી આ મુકિતનાથ ભગવાનના દર્શન અવશ્ય કરવા જોઈએ.
નિષ્કુળાનંદ સ્વામીએ ભકતચિંતામણીમાં પુલહાશ્રમનું વર્ણન આ પ્રમાણે કરેલું છે-

પછી પુલહ બ્રહ્માના સુતન, આવ્યું આશ્રમ તેનું પાવન,
અતિ ચમતકારી છે એહ, થાય સુખી સેવે જન જેહ,
તપફળ મળે તિયાં તરત, જયા તપ કર્યું આગે ભરત,
મુમુક્ષને છે સેવવા જેવું, જયાં શ્રીકૃષ્ણને છે નિત્ય રહેવું,
ચક્ર નદી જિયાં ચારે કોર, નાયા છે તેમાં ધર્મકિશોર,
કરી ક્રિયા ત્યાં પાઠપૂજન, કર્યું મુકતનાથનું દર્શન,
પછી ભરતે કર્યું તપ જયા, પોતે પણ બેઠા જઈ તિયાં,

Date: 01/14/2010
Owner: JGPatel
nextlast
first previous
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ
nextlast
first previous
Powered by Gallery v2.3