Date: 04/30/2011 Views: 455
ચણેલા પથ્થરની એક નાની ઓરડી જેવું છે. બારીમાં હાથ ટેકવી અંદર માથું લઈ જઈ સાંભળીએ તો જમીનની અંદર પાણી વહેતું હોય તેનો અવાજ સંભળાય છે.