Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttar Pradesh ઉત્તરપ્રદેશ Ayodhya અયોધ્યા
Advanced Search
View Slideshow

Uttar Pradesh ઉત્તરપ્રદેશ

1. Chhapaiya... 2. Ayodhya... 3. Varanashi ... 4. mathura 5. અલ્હાબાદ/... 6. Sitamadhi... 7. shukratal ... 10. Gorakhpur...

Random Image

સિધ્ધવડ
 
 

સિધ્ધવડ

Date: 05/22/2014 Views: 1012

Ayodhya અયોધ્યા

શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા અયોધ્યામાં હાલ રેલ્વે સ્ટેશન છે ત્યાં પાસે રાયગંજ વિસ્તાર કહેવાય છે ત્યાં રહેતા હતા. હાલ તે સ્થાન ઉપર શ્રી સ્વામિનારાયણ મંદિર છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું જન્મસ્થાન પણ અહીં જ છે.

બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં પધારી જે જે સ્થાનકે દર્શન કરવા જતાં તેનું વર્ણન કરતાં ભક્તચિંતામણીના પ્રકરણ -21 માં શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે...

જાય સર્જુમાં નાવા એકલા રે, ઊઠી બ્રાહ્મમુહૂર્તમાં વે’લા રે. -૯-

આવે નાહીને ઘરમાં જ્યારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે. -૧૦-

રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદિક્ષણા તેને પ્રીતે રે,

જન્મસ્થાન ને લછમન ઘાટ રે, રામઘાટે જાય વર્ણિરાજ રે. -૧૨-

બ્રહ્મકુંડ વળી સ્વર્ગદ્વારી રે, જાય જાનકી ઘાટ વિચારી રે.

વિદ્યાકુંડ સૂર્યકુંડ જેહ રે, ભદ્રસા આદિ તીરથ તેહ રે. -૧૩-

કનક સિંહાસનનાં દર્શન રે, નિત્યે જાવું રત્ન સિંહાસન રે.

હનુમાન ગઢિયે હમેશ રે, જાવું સુગ્રીવટિલે અહોનિષ રે. -૧૪-

જગન્નાથ કાવડિયાની જાગે રે, જાવું ત્યાગી પાસે વહાલું લાગે રે,

રામજ્ન્મ ભૂમિ-- જ્યાં ભગવાન સ્વામિનારાયણ-મહાવીર સ્વામી-બુધ્ધ ભગવાન-શીખધર્મ ગુરુઓ પણ પધારેલ છે.

અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.


નકશામાં અયોધ્યા જોવા માટે અહીં ક્લીક કરો


નકશામાં અયોધ્યાના જોવા લાયક મુખ્ય સ્થળો માટે અહીં ક્લીક કરો

City Map of Ayodhya


નકશામાં અયોધ્યાના દક્ષિણ દિશાના સ્થ્ળો જોવા માટે અહીં ક્લીક કરો


નકશામાં અયોધ્યાના ઉત્તર દિશાના સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો

Date: 12/07/2009
Owner: JGPatel
Size: 69 items
nextlast
first previous
અયોધ્યા

અયોધ્યા

સીતાકુપ

Date: 12/07/2009
Views: 1334
Keywords: અયોધ્યા, કનકભુવન, Ayodhya, સીતાકુપ
અયોધ્યા

અયોધ્યા

અયોધ્યા પોઢેલા હનુમાનજી

Date: 12/07/2009
Views: 1082
Keywords: હનુમાનજી, Ayodhya
અયોધ્યા

અયોધ્યા

અયોધ્યા -સુગ્રીવ કિલ્લા

Date: 12/07/2009
Views: 1130
Keywords: અયોધ્યા, સુગ્રીવકિલ્લા, Ayodhya
અયોધ્યા

અયોધ્યા

સૂર્યકુંડ (દર્શનનગર રેલ્વે સ્ટેશન પાસે)

Date: 07/25/2009
Views: 928
Keywords: સૂર્યકુંડ, Ayodhya
અયોધ્યા. સૂર્યકુંડ

અયોધ્યા. સૂર્યકુંડ

અયોધ્યા. સૂર્યકુંડ

Date: 12/07/2009
Views: 1427
Keywords: યાત્રા, અયોધ્યા, સૂર્યકુંડ, Ayodhya
અયોધ્યા. વિભીષણકુંડ

અયોધ્યા. વિભીષણકુંડ

અયોધ્યા. વિભીષણકુંડ

Date: 12/07/2009
Views: 1275
Keywords: અયોધ્યા, વિભીષણકુંડ, યાત્રા, Ayodhya
અયોધ્યા. મણીપર્વત ઉપર મણીમંદિર

અયોધ્યા. મણીપર્વત ઉપર મણીમંદિર

અયોધ્યા. મણીપર્વત ઉપર મણીમંદિર

Date: 12/07/2009
Views: 1556
Keywords: અયોધ્યા, મણીપર્વત, યાત્રા, Maniparvat, Ayodhya
અયોધ્યા.

અયોધ્યા.

મણીપર્વત

Date: 12/07/2009
Views: 1656
Keywords: અયોધ્યા, મણીપર્વત, યાત્રા, Maniparvat, Ayodhya
અયોધ્યા

અયોધ્યા

વિદ્યાકુંડ (મંદિરથી દક્ષિણ દિશામાં આશરે 1.5 કી.મી.)

Date: 07/25/2009
Views: 906
Keywords: વિદ્યાકુંડ, Ayodhya
nextlast
first previous
Page: 1 2 3 4 5 6 7 8
Powered by Gallery v2.3