Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttar Pradesh ઉત્તરપ્રદેશ Chhapaiya છપૈયા
Advanced Search
View Slideshow

Uttar Pradesh ઉત્તરપ્રદેશ

1. Chhapaiya... 2. Ayodhya... 3. Varanashi ... 4. mathura 5. અલ્હાબાદ/... 6. Sitamadhi... 7. shukratal ... 10. Gorakhpur...

Random Image

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
 
 

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

Date: 01/14/2010 Views: 2324

Chhapaiya છપૈયા

Chhapaiya

અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.


.
નકશામાં છપૈયા જોવા માટે અહીં ક્લીક કરો
.

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ સ્વરુપે આ છપૈયા ગામમાં સંવત 1837 ના ચૈત્ર સુદ નવમીના દિવસે પ્રગટ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ સર્વોપરી તિર્થ છે.
આ છપૈયાની ભૂમિના દર્શન કરતાં મનોવૃત્તિઓ શાંત થઇ જાય છે. છપૈયાની પ્રદક્ષિણા કરવાનું શાસ્ત્રમાં વિધાન છે.

અમદાવાદથી અયોધ્યા (કિ. મી. 1410) જવામાટે ટ્રેનની વિગત----ટ્રેન નં-19165(દરભંગા - બિહાર સુધી)/19167(વારાણસી સુધી) સાબરમતી એક્ષપ્રેસ વાયા ઉજ્જૈન-ઝાંસી-કાનપુર-અયોધ્યા. અમદાવાદથી ઉપડવાનો ટાઇમ સાંજે 20-45 કલાકે. અયોધ્યા પહોંચે ક.31-મી.43 પછી સવારે 4-28 કલાકે.
અયોધ્યાથી અમદાવાદ આવવા માટે ટ્રેન નં.-19166 (દરભંગાથી)/19168(વારાણસીથી) . અયોધ્યાથી ઉપડવાનો સમય સાંજે 18-14 કલાકે. અમદાવાદ પહોંચે ક. 31-મી. 43 પછી સવારે 3-45 કલાકે.
ટ્રેન નં ૧૯૧૬૭ અને ૧૯૧૬૮ માં બૂકિંગ કરાવવું જેથી સહેલાઈથી ટિકીટ મળે અને ભીડ ન હોય.

તેમના જન્મથી લઈ તેમના સ્વધામગમન સુધી તેઓ ક્યાં કેટલો સમય રહ્યા તેની નોંધ નીચે મુજબ છે.

વર્ષ માસ દિવસ
૧. બાલ્યાવસ્થા – છપૈયા અને અયોધ્યા ૧૧ ૩ ૧
૨. વન-વિચરણ, તીર્થાટન ૭ ૧ ૧૧
૩. લોજ ગામમાં મુક્તાનંદ સ્વામી સાથે ૧૦ ૬
૪. સદ્.રામાનંદ સ્વામી સાથે ૧ ૫ ૧૬
૫. દાદાખાચરના દરબારમાં નિવાસ અને ગુજરાતમાં વિચરણ ૨૮ ૨ ૨૭
કુલ ૪૯ ૭ ૧

Date: 01/14/2010
Owner: JGPatel
Size: 78 items
nextlast
Chhapaiya  છપૈયા યાત્રા

Chhapaiya છપૈયા યાત્રા

Main temple મુખ્ય મંદિર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 5002
Keywords: Chhapaiya, છપૈયા, યાત્રા, Chhapaiya mandir
Chhapaiya - છપૈયા

Chhapaiya - છપૈયા

An old temple on Birth place of Ghansyam Maharaj ઘનશ્યામ મહારાજના જ્ન્મસ્થાન ઉપર જુનું મંદિર,નવા મંદિરનું બાંધકામ ચાલુ છે.

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4077
Keywords: Chhapaiya, છપૈયા, યાત્રા
Chhapaiya  છપૈયા યાત્રા

Chhapaiya છપૈયા યાત્રા

Around passage way of main temple of shree Swaminarayan mandir મુખ્ય મંદિરની પ્રદિ્ક્ષણા

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 7422
Keywords: Chhapaiya, છપૈયા, યાત્રા
Chhapaiya  છપૈયા યાત્રા

Chhapaiya છપૈયા યાત્રા

Ghanshyam maharaj બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 3842
Keywords: શ્રી ઘનશ્યામ મહારાજ
Chhapaiya  છપૈયા યાત્રા

Chhapaiya છપૈયા યાત્રા

શ્રી ઘનશ્યામ મહારાજ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4409
Keywords: Chhapaiya, છપૈયા, યાત્રા, શ્રી ઘનશ્યામ મહારાજ, અન્નકુટ
Chhapaiya  છપૈયા યાત્રા

Chhapaiya છપૈયા યાત્રા

Ghanshyam maharaj જન્મસ્થાન મંદિરમાં બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 7218
Keywords: યાત્રા, શ્રી ઘનશ્યામમહારાજ
Chhapaiya  છપૈયા યાત્રા

Chhapaiya છપૈયા યાત્રા

Ghanshyam maharaj જન્મસ્થાન મંદિરમાં બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4154
Keywords: Chhapaiya, છપૈયા, Shree Ghanshyam maharaj
Chhapaiya  છપૈયા યાત્રા

Chhapaiya છપૈયા યાત્રા

જન્મસ્થાન મંદિરમાં બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 6647
Keywords: Chhapaiya, છપૈયા
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

In main temple Ayodhyaprasadji-Ghanashya maharaj-Dharmpita-bhaktimata મુખ્ય મંદિરમાં અયોધ્યાપ્રસાદજી-ઘનશ્યામ મહારાજ-ધર્મપિતા-ભક્તિમાતા

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 3027
Keywords: શ્રી અયોધ્યાપ્રસાદજી, ઘનશ્યામ મહારાજ, ધર્મપિતા, ભક્તિમાતા, Chhapaiya
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

In main temple Harikrushna maharaj-Baldevji-revatiji હરીકૃષ્ણ્ર મહારાજ-બળદેવજી- રેવતીજી

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1278
Keywords: Chhapaiya, શ્રીહરીકૃષ્ણ્ર મહારાજ, બળદેવજી, રેવતીજી
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

In main temple Vasudevnarayan- Kunjvihari-Radhaji વાસુદેવનારાયણ-કુંજવિહારી-રાધાજી

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1169
Keywords: Chhapaiya, શ્રી વાસુદેવનારાયણ-કુંજવિહારી-રાધાજી
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

Orignal birth place of shree Ganshyam Maharaj શ્રી ઘનશ્યામ મહારાજનું જ્ન્મસ્થાન (અસલ સ્વરૂપમાં)

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2061
Keywords: Chhapaiya, શ્રી ઘનશ્યામ મહારાજનું જ્ન્મસ્થાન (અસલ સ્વરૂપમાં)
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

opp birth place- Gangajaliyo kuvo જન્મસ્થાન સામે ગંગાજળીઓ કુવો

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1762
Keywords: Chhapaiya, ગંગાજળીઓ કુવો
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

Nr.Gangajaliya kuva- ગંગાજળીઓ કુવો પાસે ગાયોની ગમાણના સ્થાને છત્રીનો લેખ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1569
Keywords: Chhapaiya, છપૈયા, યાત્રા, છત્રી
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

Nr.Gangajaliya kuva- ગંગાજળીઓ કુવો પાસે ગાયોની ગમાણના સ્થાને છત્રી

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1038
Keywords: Chhapaiya, છત્રી
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

Date: 09/22/2012
Owner: JGPatel
Views: 1173
Keywords: Chhapaiya
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

Narayan sarovar નારાયણ સરોવર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2090
Keywords: Narayan sarovar, Chhapaiya, નારાયણ સરોવર
Chhapiaya  છપૈયા

Chhapiaya છપૈયા

Narayan Sarovar નારાયણ સરોવર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1160
Keywords: Chhapiaya, છપૈયા
Chhapiaya  છપૈયા

Chhapiaya છપૈયા

Narayan Sarovar -an article of chhatri on place of Madhu tree નારાયણ સરોવર કાંઠે મધુવૃક્ષની જગાએ છત્રીનો લેખ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2377
Keywords: Narayan Sarovar, નારાયણ સરોવર, Chhapiaya, છપૈયા, છત્રી
Chhapaiya  છપૈયા

Chhapaiya છપૈયા

નારાયણ સરોવર

Date: 09/22/2012
Owner: JGPatel
Views: 2032
Keywords: arati at narayan sarovar, Chhapaiya
Chhapiaya  છપૈયા

Chhapiaya છપૈયા

Narayan Sarovar -a chhatri on place of Madhu tree નારાયણ સરોવર કાંઠે મધુવૃક્ષની જગાએ છત્રી

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2392
Keywords: Narayan Sarovar, નારાયણ સરોવર, Chhapiaya, છપૈયા, છત્રી
Chhapiaya  છપૈયા

Chhapiaya છપૈયા

નારાયણ સરોવર કાંઠે ધર્મદેવ-ભક્તિમાતાના અસ્થિ સ્થાને છત્રીનો લેખ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1563
Keywords: Chhapiaya, છપૈયા, છત્રી, ધર્મદેવ-ભક્તિમાતાના અસ્થિ સ્થાને છત્રીનો લેખ
Chhapiaya  છપૈયા

Chhapiaya છપૈયા

નારાયણ સરોવર કાંઠે ધર્મદેવ-ભક્તિમાતાના અસ્થિ સ્થાને છ્ત્રીઓ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1580
Keywords: Chhapiaya, છપૈયા, છત્રી, ધર્મદેવ-ભક્તિમાતાના અસ્થિ સ્થાને છત્રીઓ
Chhapiaya  છપૈયા

Chhapiaya છપૈયા

નારાયણ સરોવર કાંઠે સતી જીવરાણી દેવીની છત્રીનો લેખ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1912
Keywords: Chhapiaya, છપૈયા, છત્રી, સતી જીવરાણી
Chhapiaya,  છપૈયા

Chhapiaya, છપૈયા

નારાયણ સરોવર કાંઠે સતી જીવરાણી દેવીની છત્રી

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1944
Keywords: Chhapiaya, છપૈયા, છત્રી, સતી જીવરાણી
nextlast
Page: 1 2 3 4
Powered by Gallery v2.3