Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttar Pradesh ઉત્તરપ્રદેશ Ayodhya અયોધ્યા
Advanced Search
View Slideshow

Uttar Pradesh ઉત્તરપ્રદેશ

1. Chhapaiya... 2. Ayodhya... 3. Varanashi ... 4. mathura 5. અલ્હાબાદ/... 6. Sitamadhi... 7. shukratal ... 10. Gorakhpur...

Random Image

07
 
 

07

Date: 02/05/2011 Views: 1012

Ayodhya અયોધ્યા

શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા અયોધ્યામાં હાલ રેલ્વે સ્ટેશન છે ત્યાં પાસે રાયગંજ વિસ્તાર કહેવાય છે ત્યાં રહેતા હતા. હાલ તે સ્થાન ઉપર શ્રી સ્વામિનારાયણ મંદિર છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું જન્મસ્થાન પણ અહીં જ છે.

બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં પધારી જે જે સ્થાનકે દર્શન કરવા જતાં તેનું વર્ણન કરતાં ભક્તચિંતામણીના પ્રકરણ -21 માં શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે...

જાય સર્જુમાં નાવા એકલા રે, ઊઠી બ્રાહ્મમુહૂર્તમાં વે’લા રે. -૯-

આવે નાહીને ઘરમાં જ્યારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે. -૧૦-

રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદિક્ષણા તેને પ્રીતે રે,

જન્મસ્થાન ને લછમન ઘાટ રે, રામઘાટે જાય વર્ણિરાજ રે. -૧૨-

બ્રહ્મકુંડ વળી સ્વર્ગદ્વારી રે, જાય જાનકી ઘાટ વિચારી રે.

વિદ્યાકુંડ સૂર્યકુંડ જેહ રે, ભદ્રસા આદિ તીરથ તેહ રે. -૧૩-

કનક સિંહાસનનાં દર્શન રે, નિત્યે જાવું રત્ન સિંહાસન રે.

હનુમાન ગઢિયે હમેશ રે, જાવું સુગ્રીવટિલે અહોનિષ રે. -૧૪-

જગન્નાથ કાવડિયાની જાગે રે, જાવું ત્યાગી પાસે વહાલું લાગે રે,

રામજ્ન્મ ભૂમિ-- જ્યાં ભગવાન સ્વામિનારાયણ-મહાવીર સ્વામી-બુધ્ધ ભગવાન-શીખધર્મ ગુરુઓ પણ પધારેલ છે.

અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.


નકશામાં અયોધ્યા જોવા માટે અહીં ક્લીક કરો


નકશામાં અયોધ્યાના જોવા લાયક મુખ્ય સ્થળો માટે અહીં ક્લીક કરો

City Map of Ayodhya


નકશામાં અયોધ્યાના દક્ષિણ દિશાના સ્થ્ળો જોવા માટે અહીં ક્લીક કરો


નકશામાં અયોધ્યાના ઉત્તર દિશાના સ્થળો જોવા માટે અહીં ક્લીક કરો

Date: 12/07/2009
Owner: JGPatel
Size: 69 items
nextlast
અયોધ્યા

અયોધ્યા

અયોધ્યામાં દર્શન કરવાના સ્થળોની માહિતી

Date: 03/07/2016
Views: 2071
Keywords: અયોધ્યામાં દર્શન કરવાના સ્થળોની માહિતી
અયોધ્યામાં દર્શન કરવાના સ્થળોનો નક્શો

અયોધ્યામાં દર્શન કરવાના સ્થળોનો નક્શો

Date: 03/07/2016
Views: 1991
Keywords: અયોધ્યામાં દર્શન કરવાના સ્થળોનો નક્શો
અયોધ્યા Ayodhya

અયોધ્યા Ayodhya

અયોધ્યા રેલ્વે સ્ટેશન પાસે રાયગંજ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય દરવાજો

Date: 07/25/2009
Views: 4914
Keywords: Ayodhya, Ramjnmabhoomi, Yatra, અયોધ્યા, રામજ્ન્મભૂમી, યાત્રા, અયોધ્યા સ્વામિનારાયણ મંદિર, સરયુનદી
અયોધ્યા Ayodhya

અયોધ્યા Ayodhya

શ્રી સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય દરવાજો

Date: 12/07/2009
Views: 2631
Keywords: અયોધ્યા, Ayodhya, અયોધ્યા સ્વામિનારાયણ મંદિર
અયોધ્યા Ayodhya

અયોધ્યા Ayodhya

અયોધ્યા. શ્રી સ્વામિનારાયણ મંદિર

Date: 12/07/2009
Views: 2719
Keywords: અયોધ્યા.Ayodhya, અયોધ્યા સ્વામિનારાયણ મંદિર
અયોધ્યા Ayodhya

અયોધ્યા Ayodhya

શ્રી સ્વામિનારાયણ મંદિર

Date: 12/07/2009
Views: 2680
Keywords: અયોધ્યા, Ayodhya, અયોધ્યા સ્વામિનારાયણ મંદિર
અયોધ્યા Ayodhya

અયોધ્યા Ayodhya

ધર્મદેવ-ભકિતમાતાના નિવાસસ્થાને છત્રી

Date: 12/07/2009
Views: 3450
Keywords: યાત્રા. છત્રી, Ayodhya, અયોધ્યા સ્વામિનારાયણ મંદિર
અયોધ્યા Ayodhya

અયોધ્યા Ayodhya

શ્રીસ્વામિનારાયણ મંદિરમાં- શ્રી રામાનંદ સ્વામીના જન્મસ્થાને છત્રી.

Date: 02/28/2017
Views: 3208
Keywords: અયોધ્યા સ્વામિનારાયણ મંદિર
અયોધ્યા Ayodhya

અયોધ્યા Ayodhya

હલવાઈની દુકાનનું એક બારણું

Date: 12/07/2009
Views: 2269
Keywords: હલવાઇ, Ayodhya
nextlast
Page: 1 2 3 4 5 6 7 8
Powered by Gallery v2.3