Date: 03/30/2011 Views: 466
Nepal Pokhara - સેતી નદી ગુફા- નિલકંઠવર્ણીએ આ નદીમાં સ્નાન કરેલ છે. વનવિચરણ દરમ્યાન નિલકંઠવર્ણીને હિમાલયે માર્ગ બતાવીને કહ્યું હતું કે સામે પર્વતની ગુફામાંથી જળ આવે છે તેમાં પ્રવેશ કરો. કદાચ સેતી નદીની તે આ ગુફા હોઈ શકે.