Date: 08/22/2009 Views: 702
સતી અનસુયા આશ્રમ:અનસુયા આશ્રમ એટલે મહાસતી અનસુયા અને મહર્ષિ અત્રિની તપશ્ર્યાભૂમિ. આ આશ્રમમાં અત્રિ, અનસુયા, ગુરુ દત્તાત્રેય, દુર્વાસા અને ચન્દ્ર વગેરેની મૂર્તિઓ સ્થાપવામાં આવેલી છે.