Thirukkurungudi લંબેનારાયણ
લંબેનારાયણ
થીરુકુરુનગુડી ગામમાં આ મંદિર આવેલ છે. અહીં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્વયં પ્રગટેલી છે. મૂર્તિ લાંબી હોવાથી લોકો લંબેનારાયણ કહે છે પણ ખરું નામ તો પરિપૂર્ણસુંદર છે. વામન પુરાણમાં તેનું માહાત્મ્ય છે. ગામની સામે એક મહેન્દ્રગિરિ પર્વત છે. આ પર્વતનો ઉલ્લેખ રામાયણના સુંદરકાંડમાં કરેલ છે. શ્રી હનુમાનજી સીતાજીની શોધમાં લંકા જવા ઉડ્યા ત્યારે પ્રથમ પગ અહીં મૂક્યો હતો.
આ પર્વત ઉપર મહેન્દ્ર શંકરનું મદિંર છે. લોકકથા એવી છે કે મંદિર સામે આવેલ સરોવરમાં એક પોપટ રોજ સ્નાન કરીને મંદિર ઉપર બેસી પ્રભુસ્મરણ કરર્તો તેથી તેને મુક્તિ મળી. ભીંતમાં એની આકૃતિ છે. This is also the home town of the famous TVS Group.
ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિલકંઠવર્ણી સ્વરુપે અહીં પધારેલ છે.
નકશામાં લંબેનારાયણ Thirukkurungudi જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 10/28/2012
Owner: JGPatel
Size: 3 items
|