Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા ORISSA / ODISHA ઓરિસા Kornark-કોણાર્ક
Advanced Search
View Slideshow

ORISSA / ODISHA ઓરિસા

1. Jagannath... 2. Kornark-કોણ... 3. Sakhigopal ... 4. Bhubaneswar...

Random Image

શુક્રતાલ, Shukratal
 
 

શુક્રતાલ, Shukratal

Date: 03/30/2011 Views: 849

Kornark-કોણાર્ક

કોણાર્ક
ભૂવનેશ્વરથી 32 કી.મી. દૂર આવેલું આ સ્થળ તેના સૂર્યમંદિર માટે વિશ્વવિખ્યાત છે. આ સૂર્યમંદિર 13મી સદીમાં રાજા નરસિંહ દેવ પહેલાએ બનાવ્યું હતું. મંદિરમાં સૂર્યભગવાન પદ્માસનસ્થ છે. મંદિર એક વિશાળ રથ આકારનું છે જેને સાત દોડતા ઘોડાઓ જોડવામાં આવ્યા હોય તેવું દેખાય છે. મંદિરની બંન્ને બાજુ 12 વિશલ પૈડાઓ છે. શિખરનો ઉપરનો ભાગ તુટી ગયેલો છે તેમ છતાં મંદિરની ઉંચાઇ 200 ફુટ જેટલી છે. આખું મંદિર કોતરણીથી ભરેલું છે. ભારતના અમુક પ્રાચીન મંદિરોમાં ગોપુર કે અન્ય ભાગોમાં અશ્લિલ શિલ્પ કૃતિઓ જોવા મળે છે તેનું કારણ એ છે કે એ સમયે શિલ્પકારો પર વામમાર્ગીઓનો જબરદસ્ત પ્રભાવ હતો. મંદિર પાસે ચન્દ્રભાગા નામની એક સૂકાઇ ગયેલી નદી છે.
આ મંદિર સૂર્યદેવ (અર્ક) ને સમર્પિત હતું, જેમને સ્થાનીય લોકો બિરંચિ-નારાયણ કહતાં હતાં. આ જે ક્ષેત્રમાં સ્થિત હતું, તેને અર્ક-ક્ષેત્ર કે પદ્મ-ક્ષેત્ર કહેવાતું હતું. પુરાણ અનુસાર, શ્રીકૃષ્ણ ના પુત્ર સામ્બ ને તેમના શ્રાપથી કોઢ઼ રોગ થઈ ગયો હતો. સામ્બ એ મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં, બાર વર્ષ તપસ્યા કરી, અને સૂર્ય દેવ ને પ્રસન્ન કર્યાં. સૂર્યદેવ, જે બધાં રોગોના નાશક હતાં, તેમણે આના રોગનો પણ અન્ત કર્યો. તેમના સન્માનમાં, સામ્બ એ એક મંદિર નિર્માણ નો નિશ્ચય કર્યો. પોતાના રોગ-નાશ પછી, ચંદ્રભાગ નદીમાં સ્નાન કરતાં, તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી. આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગથી, દેવશિલ્પી શ્રી વિશ્વકર્મા એ બનાવી હતી. સામ્બ એ પોતાના બનાવેલ આ મિત્રવનમાં એક મંદિરમાં, આ મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું.



નકશામાં કોણાર્ક જોવા માટે અહીં ક્લીક કરો

Date: 10/28/2012
Owner: JGPatel
Size: 8 items
Konarak

Konarak

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 896
Keywords: Konarak
Konarak

Konarak

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 612
Konarak

Konarak

કોણાર્ક

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 800
Keywords: Konarak, કોણાર્ક
Konarak

Konarak

કોણાર્ક

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 763
Keywords: Konarak, કોણાર્ક
Konarak

Konarak

કોણાર્ક

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 838
Keywords: Konarak
Konarak

Konarak

કોણાર્ક

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 713
Keywords: Konarak
Konarak

Konarak

કોણાર્ક

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 825
Keywords: Konarak
Konarak

Konarak

કોણાર્ક

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 775
Keywords: Konarak
   
Page: 1
Powered by Gallery v2.3