Sakhigopal - સાક્ષીગોપલ
સાક્ષીગોપલ
અહીં એક સામાન્ય મંદિર છે પણ ખૂબ પ્રખ્યાત છે. મંદિરની સમીપમાં જ ચંદન તળાવ છે તેમાં સ્નાન ક્ર્યા પછી મંદિરમાં દર્શન કરાય છે. મંદિરની બાજુમાં રાધાકુંડ અને શ્યામકુંડ છે. શ્રીગોપાલ ભગવાનની શ્યામ અને રાધીકાજીની મૂર્તિ સોનાની છે. રાધાજીની મૂર્તિનો અનોખો ઇતિહાસ છે. પુરીની યાત્રા ક્રર્યા પછી દરેક યાત્રી અહીં દર્શન કરવા આવે છે કારણ કે યાત્રાળુ શ્રીગોપાલ(કૃષ્ણ)ને આ યાત્રાના સાક્ષી બનાવી શકે. એક ગરીબ બ્રાહ્મણની તેના લગ્ન માટે શ્રી કૃષ્ણ ભગવાને છેક વૃંદાવનથી અહીં આવી સાક્ષી પુરી હતી. તેથી સાક્ષીગોપલ કહેવાય છે. આ કથા પણ જાણવા જેવી છે.
નકશામાં સાક્ષીગોપલ જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 10/28/2012
Owner: JGPatel
Size: 3 items
|