Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા ORISSA / ODISHA ઓરિસા Bhubaneswar ભુવનેશ્વર
Advanced Search
View Slideshow

ORISSA / ODISHA ઓરિસા

1. Jagannath... 2. Kornark-કોણ... 3. Sakhigopal ... 4. Bhubaneswar...

Random Image

કાઠમંડુ-સ્વયંભુનાથ પેગોડા
 
 

કાઠમંડુ-સ્વયંભુનાથ પેગોડા

Date: 01/14/2010 Views: 707

Bhubaneswar ભુવનેશ્વર

ભુવનેશ્વર
ભૂવનેશ્વર એટ્લે મંદિરોની નગરી. ભૂતકાળમાં આ શહેરમાં 10000 જેટલા મંદિરો હતા. અત્યારે શહેરમાં 500 જેટલા મંદિરો છે. લિંગરાજ(ભગવાન મહાદેવ)નું મંદિર મુખ્ય છે. આ મંદિર ચૂના વગર બાંધવામાં આવ્યું છે. શ્રી અનંતવાસુદેવ આ ક્ષેત્રના અધિષ્ઠ દેવ છે તેમની આજ્ઞાથી ભગવાન શંકર અહીં પધારેલ છે. બિંદુ સરોવરના મણિકર્ણિકાઘાટના ઉપરના ભાગમાં અનંતવાસુદેવનું મંદિર છે. આ મંદિરમાં શ્રીનારાયણ, લક્ષ્મીજી તેમજ સુભદ્રાજીની મૂર્તિઓ છે.- Bhubaneswar -લિંગરાજ મંદિર, બિંદુ સરોવર, ભુવનેશ્વર ઓરીસ્સા રાજ્યની રાજધાની છે. તેને ગુપ્ત કાશી પણ કહે છે. પુરાણોમાં તેને એકાગ્રક્ષેત્ર કહે છે. ભગવાન શંકરે તેને પ્રગટ કરેલ છે તેથી તેને શાંભવક્ષ્રેત્ર પણ કહેવાય છે. ભુવનેશ્વરનું મુખ્ય મંદિર લિંગરાજ મંદિર છે. અહીં એક બિંદુસરોવર તળાવ પણ છે. કેટલાક આ તળાવને પાપનાશક તળાવ કહે છે તો કેટલાક તેને દુધીયું તળાવ પણ કહે છે. એવું કહેવાય છે કે દેશના દરેક પવિત્ર સરોવરો અને નદીઓના જળ જમીનની અંદર વહીને આ સરોવરમાં આવે છે એટલે કે આ સરોવરમાં સ્નાન કરો તો તમામ નદીઓના સ્નાનનું પૂણ્ય મળે. ભૂવનેશ્વરથી 8 કી.મી. દૂર દક્ષિણ પૂર્વ તરફ ધૌલી પહાડી વિસ્તારમાં અશોકનો પ્રસિધ્ધ શિલાલેખ આવેલો છે.


નકશામાં ભુવનેશ્વર-લિંગરાજ મંદિર જોવા માટે અહીં ક્લીક કરો



નકશામાં ભુવનેશ્વરના જોવા લાયક સ્થળો માટે અહીં ક્લીક કરો



City Map for Bhumaneshwar

Date: 10/28/2012
Owner: JGPatel
Size: 3 items
Lingaraj temple Bhubaneswar

Lingaraj temple Bhubaneswar

લિંગરાજ મંદિર ભૂવનેશ્વર

Date: 04/21/2014
Owner: JGPatel
Views: 3396
Keywords: Lingaraj temple Bhubaneswar, લિંગરાજ મંદિર ભૂવનેશ્વર
ભૂવનેશ્વર

ભૂવનેશ્વર

બિંદુ સરોવર

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 2683
ભૂવનેશ્વર

ભૂવનેશ્વર

બિંદુ સરોવર

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 3410
Keywords: બિંદુ સરોવર
   
Page: 1
Powered by Gallery v2.3