Janakpur જનકપુર
નેપાલમાં આવેલ આ જનકપુર ભારતની સરહદથી બહુ દૂર નથી. બિહારના પટણા તથા સીતામઢીથી થઇને જનકપુર જઇ શકાય છે.
જનક્પુર સીતાજીના પિતા જનક રાજાની રાજધાનીનું શહેર હતું. ભગવાન રામ અને સીતાજીના લગ્ન અહીં થયા હતા. જાનકી મંદિર એ અહીંનુ મુખ્ય મંદિર છે. જાનકી મંદિરના પરિસરમાં એક દેવી મંદિર અને વિવાહ મંડપ છે. અહીં ભગવાન રામ અને જાનકી ઉપરાંત લક્ષ્મણ-ઊર્મિલા, ભરત-માંડવી તથા શત્રુઘ્ન-શ્રુતકીર્તિનાં લગ્ન પણ અહીં થયેલાં. અહીંથી થોડે દૂર ધનુષ્યયજ્ઞ થયો હતો તે સ્થળ છે. ઉપરાંત ફુલવાડી નામનું સ્થાન છે જ્યાં ભગવાન રામ અને સીતાજીનું પ્રથમ મિલન થયું હતું. અહીં અનેક સરોવરો આવેલા છે તેમાં ગંગાસાગર સરોવર મુખ્ય છે જે ગામની અંદર જ આવેલ છે.
To see this place in map click on Janakpur નકશામાં જોવા માટે જનકપુર ઉપર ક્લીક કરો
|
Date: 01/14/2010
Owner: JGPatel
Size: 13 items
|
|
જનકપુર -રામ મંદિર
Janakpur - જનકપુર શહેરમાં -રામ મંદિર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4317
|
જનક મહેલ -જાનકી મંદિર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4440
|
જનક મહેલ -જાનકી મંદિર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4516
|
જનક મહેલ -જાનકી મંદિર
Nepal - નેપાલ - જનકપુર -જનક મહેલ -જાનકી મંદિર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4558
|
જનક મહેલ -જાનકી મંદિર
Janakpur જનક મહેલ -જાનકી મંદિર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4741
|
|
Janakpur સીતા વિવાહ મંડપ
Janakpur સીતા વિવાહ મંડપ,આ જગાએ રામ ભગવાનના અને તેમના ભાઇઓના લગ્ન થયા હતા
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4681
|
Janakpur - સીતા વિવાહ મંડપ
Janakpur (6)
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 4206
|
Janakpur સીતા વિવાહ મંડપ
Janakpur સીતા વિવાહ મંડપ
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 3995
|
Janakpur
સીતામંડપ
Date: 06/17/2010
Owner: JGPatel
Views: 2454
|
Janakpur ધનુષ્ય સરોવર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2417
|
|
Janakpur ધનુષ્ય સરોવર
Janakpur ધનુષ્ય સરોવર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2173
|
Janakpur ધનુષ્ય સરોવર
Janakpur - ધનુષ્ય સરોવર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1836
|
Janakpur ગંગાસાગર
ગંગાસાગર
Date: 01/14/2010
Owner: JGPatel
Views: 1604
|
|
|
|