Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ Butwal - બુટવલ - બુટોલનગર
Advanced Search
View Slideshow

Nepal નેપાલ

1. પુલહાશ્રમ -... 2. Jomsom... 3. Pokhara... 4. કાઠમંડુ -- ... 5. Janakpur... 6. Butwal - ... 7. Lumbini... 8. GALESHVAR, ...

Random Image

ISSO Toronto 1st patotsav 8824
 
 

ISSO Toronto 1st patotsav 8824

Date: 08/22/2009 Views: 477

Butwal - બુટવલ - બુટોલનગર

Butwal-બુટવલ ( this is current name in Nepal) - બુટોલનગર - as per swaminarayan sampraday.
ભારતની સરહદ છોડી નેપાલમાં દાખલ થતાં જ ભૈરવાથી ઉત્તરમાં 22 કી.મી. દૂર બુટવલ આવેલ છે. અહીં તિલોત્તમા નદી વહે છે. રોડ મારફતે પુલહાશ્રમ(પોખરા) કે કાથમંડુ જતાં આ બુટોલનગર શહેરમાં થઇને જ જવાય છે અને આ પ્રસાદીના સ્થળવાળો બગીચો મેઇન રોડથી તદ્દન નજીક છે.


ભગવાન શ્રી સ્વામિનારાયણ હિમાલયમાં વનવિચરણ દરમ્યાન નિલકંઠવર્ણ્રી સ્વરુપે અહીં મહાદત્ત રાજાના બહેન માયારાણીના મહેલમાં પાંચ માસ રોકાયા હતા.
આ મહેલ શ્રી મણિમુકુંદસેન બગીચામાં છેક અંદરના ભાગમાં આવેલ હતો જેની હાલ અવશેષ રુપે એક દિવાલ જળવાઇ રહેલ છે.


નકશામાં બુટોલનગર જોવા માટે અહીં ક્લીક કરો


નકશામાં શ્રી મણિમુકુંદસેન બગીચા માટે અહીં ક્લીક કરો




નકશામાં બુટવલથી પોખરા જવા માટેનો રસ્તો જોવા અહીં ક્લીક કરો.

Date: 01/14/2010
Owner: JGPatel
Size: 4 items
Butwal -  બુટોલનગર-નિલકંઠવર્ણી

Butwal - બુટોલનગર-નિલકંઠવર્ણી

મયારાણીનો મહેલ

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2905
Keywords: મયારાણી, બુટોલનગર, યાત્રા, નિલકંઠવર્ણી, Butwal
Butwal -  બુટોલનગર-નિલકંઠવર્ણી

Butwal - બુટોલનગર-નિલકંઠવર્ણી

મયારાણીના મહેલની દિવાલનો એક અવષેશ

Date: 06/24/2010
Owner: JGPatel
Views: 2633
Keywords: મયારાણી, બુટોલનગર, યાત્રા, Butwal
Butwal -  બુટોલનગર-નિલકંઠવર્ણી

Butwal - બુટોલનગર-નિલકંઠવર્ણી

Nepal - Butwal - બુટવલ - બુટોલનગર

Date: 01/14/2010
Owner: JGPatel
Views: 2680
Keywords: Nepal, Butwal, બુટવલ, બુટોલનગર, યાત્રા
બુટવલ

બુટવલ

મયારાણીના મહેલની અવષેશ રુપ એક દિવાલ

Date: 01/02/2019
Owner: JGPatel
Views: 808
 
Page: 1
Powered by Gallery v2.3