Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Maharashtra મહારાષ્ટ્ર Grishneshwar Jyotirlinga ધુષ્મેશ્વર
Advanced Search
View Slideshow

Maharashtra મહારાષ્ટ્ર

1. AUNDHA NAGNATH 2. Grishneshwa... 3. PANDHARPUR,... 4. નાસિક 5. શીરડી- Shiradi 6. પરલી-... 7. દોલતાબાદ-... ... 10. Trimbak ...

Random Image

કુંડળ
 
 

કુંડળ

Date: 07/17/2010 Views: 1802

Grishneshwar Jyotirlinga ધુષ્મેશ્વર

ધુષ્મેશ્વર- Grishneshwar Jyotirlinga – આ મંદિર દોલતાબાદ થી 11 કી.મી દુર આવેલું છે. આ મંદિર અહલ્યાબાઇ હોલકરે બંધાવેલું છે. દેવગીરી પાસે એક સંતાનહીન સુધર્મા નામના એક બ્રામ્હણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદેહા હતું. સંતાન હીન હોવાથી તેણે ધુષ્મા નામની બીજી પત્ની કરી. આ બીજી પત્ની દરરોજ 108 પાર્થિવશીવલિંગ બનાવી તેની પૂજા કરી સરોવરમાં વિસર્જિત કરી દેતી હતી. સિવ ભગવાનની કૃપાથી તેને એક પુત્ર જ્ન્મ્યો. પહેલી પત્ની સુદેહાથી તેની સોક્ય ઘુષ્માનું સુખ દેખી શકી નહીં તેથી આ પુત્રને મારી નાંખી સરોવરમાં ફેંકી દીધો. પણ ધુષ્મા જ્યારે પૂજા કરેલા 108 શિવલિંગ સરોવરમાં પધરાવા ગઇ ત્યારે તેનો પુત્ર સરોવરમાંથી જીવતો થઇને બહાર નિકળ્યો. ભગવાન શંકરે પ્રગટ થઇને દર્શન ઘુષ્માને દર્શન આપ્યા.ભગવાને વરદાન માંગવાનું કહ્યું ત્યારે ઘુષ્માએ ત્યાં રહી નિત્ય દર્શન દેવાની પ્રાર્થના કરી. ત્યારથી જ્યોર્લિંગ સ્વરુપે ભગવાન શંકર અહીં સ્થાયી થયા છે અને ધુષ્મેશ્વર કહેવાય છે.
આ મંદિરમાં પુરુષોએ પહેરણ કાઢીને દર્શન કરવા જવાનું હોય છે.


નકશામાં ધુષ્મેશ્વર જોવા માટે અહીં ક્લીક કરો

Date: 01/18/2014
Owner: JGPatel
Size: 1 item
DSC02098

DSC02098

Grishneshwar Jyotirlinga ધુષ્મેશ્વર

Date: 04/25/2014
Owner: JGPatel
Views: 356
       
Page: 1
Powered by Gallery v2.3