Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Maharashtra મહારાષ્ટ્ર AUNDHA NAGNATH
Advanced Search
View Slideshow

Maharashtra મહારાષ્ટ્ર

1. AUNDHA NAGNATH 2. Grishneshwa... 3. PANDHARPUR,... 4. નાસિક 5. શીરડી- Shiradi 6. પરલી-... 7. દોલતાબાદ-... ... 10. Trimbak ...

Random Image

A48.jpg
 
 

A48.jpg

Date: 12/06/2009 Views: 559

AUNDHA NAGNATH

ઔઢા- Aundha Nagnath, Maharashtra – નાગેશ્વરનું મંદિર કાળા પથ્થરનું બાંધેલું છે. તેની દિવાલોમાં નકશી કામ કરેલું છે. આ મંદિર ફરતો 5 થી 6 મીટર ઉંચો કોટ છે. આ કોટની અંદર 46 મીતર લાંબો અને 22 મીતર પહોળો એક ચબુતરો છે. તેની ઉપર ઘુમ્મટદાર ઇમારત ચણેલી છે. આ ઇમારતને નામદેવની સમાધિ કહે છે. આ યાત્રા ધામમાં નાગનાથના દર્શન મુખ્ય છે. મંદિરની અંદર અંધારું કાયમ રહેતું હોવાથી ઘીનો દીવો અખંડ બળ્યા કરે છે અને તેના અજવાળાથી મહાદેવના દર્શન થાય છે. નાગેશ્વરનું શિવલિંગ એક હાથ જેટલું ઉંચું છે. આ મંદિરની પાસે એક નાગતીર્થ કુંડ છે. આ મંદિર અને નામદેવ અંગે એક કથા છે. એક વખત નામદેવ તેમના ગુરુ જ્ઞાનદેવ અને ભક્તો સાથે ભજન ગાઇ રહ્યા હતા ત્યારે પુજારીએ કહ્યું કે તેમના ભજનથી પૂજામાં તકલીફ પડે છે તો તેઓ મંદિરની પાછળ જઇને ભજન કરે. પછી બધા મંદિરની પાછળ જઇને ભજન કરવા બેઠા. પણ ભગવાન શિવ ભક્તોના ભજન સાંભળવા તેમની સન્મુખ થઇ ગયા. આની સાબિતિ એ છે કે પોઠીયો મંદિરની પાછળ છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક પણ તેમના તિર્થ ભ્રમણ દરમ્યાન અહીં પધારેલા છે. શીખ ધર્મમાં નામદેવના કિર્તનો “ભગત નામદેવ “ ના નામથી ગવાય છે.
ઉત્તરાખંડ અને કચ્છમાં પણ નાગેશ્વરના મંદિરો છે પણ શ્રી શંકરાચાર્યે આ નાગનાથને પ્રમાણ કરેલ છે.


નકશામાં ઔઢા નાગનાથ Aundha Nagnath, Maharashtra જોવા માટે અહીં ક્લીક કરો

Date: 01/18/2014
Owner: JGPatel
Size: 2 items
Aundha nagnath  ઔઢાનાગનાથ  મહારાષ્ટ્ર

Aundha nagnath ઔઢાનાગનાથ મહારાષ્ટ્ર

Aundha nagnath ઔઢાનાગનાથ મહારાષ્ટ્ર

Date: 04/25/2014
Owner: JGPatel
Views: 1055
Keywords: Aundha nagnath, ઔઢાનાગનાથ, મહારાષ્ટ્ર
DSC01913

DSC01913

નિલકંઠ મહાદેવ - ઔઢાનાગનાથ

Date: 04/22/2014
Owner: JGPatel
Views: 702
     
Page: 1
Powered by Gallery v2.3