Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
મંદિરની પાછળ પરિક્રમામાં ગૌમુખ આકારમાં ૧૦૮ જલધારાઓ બનાવવામાં આવેલી છે. તેમાં ગંડકીનદીનો પ્રવાહ વાળવામાં આવ્યો છે. શાસ્ત્રના કહેવા પ્રમાણે વિષ્ણુ ભગવાન તપ કરતા હતા ત્યારે તેમને ગંડસ્થળમાં પશીનો થયો. આ પશીનો વહેતાં ગંડકીનો ઊદ્ભવ થયો. મંદિર સન્મુખ બે કુંડ છે જે મુકિતનાથ ભગવાનના સ્નાન માટે બાંધવામાં આવેલા છે. હરિભકતો તેમાં પણ સ્નાન કરે છે.
|
Date: 01/14/2010
Owner: JGPatel
|