DIFFRIENT JOURNY RUTE IN INDIA
નકશામાં નૈમિક્ષારણ્ય છપિયા વગેરે રુટ માટે અહીં ક્લીક કરો
છપૈયા પદયાત્રા
નકશામાં મેમનગર અમદાવાદથી છપૈયા પદયાત્રા જવા માટેનો રસ્તો જોવા અહીં ક્લીક કરો
અમદાવાદ-જેતલપુર-ડભાણ-વડતાલ-ચાંદોદ-નિલકંઠધામ- અમદાવાદ
નકશામાં નીલકંઠધામ જોવા માટે અહીં ક્લીક કરો
પુલહાશ્રમ ટૂર-Pulhashram, Muktinath Tour
પુલહાશ્રમ ટૂર- (ટ્રેન મારફતે અયોધ્યા સુધી) અયોધ્યા, છપૈયા, લુંબીની(બુધ્ધ ભગવાનનું જન્મસ્થાન), બુટવલ(બુટોલનગર),પોખરા,જોમસોમ,પુલહાશ્રમ, કાગબેની, કાઠમંડુ, બનારસ,અલ્હાબાદ,અયોધ્યા.
અયોધ્યા(AYODHYA)માં દર્શન કરવાનાં સ્થળો
શ્રી સ્વામિનારાયણ મંદિર(SHREE SWAMINARAYAN MANDIR)માં-
શ્રી ધર્મદેવ-ભક્તિમાતાના નિવાસસ્થાને છત્રી, શ્રી રામાનંદ સ્વામીના જન્મસ્થાને છત્રી.
ગંગાજળીયો કુવો- ઉતારાના કંપાઉંડમાં
હલવાઇની દુકાન- સ્વામિનારાયણ મંદિર સામે જ્યાંથી શ્રી ઘનશ્યામે સુવાસીનીભાભીની અંગુઠી ચોરીને મીઠાઇ ખરીદી હતી.
ભટેશ્વર મહાદેવનું મંદિર-સ્વામિનારાયણ મંદિરની પાછળ અડધો કીમી દુર દેવીબક્ષ કાયસ્થ વાળું ચન્દ્રશેખર મહાદેવ.
શહેરમાં
હનુમાન ગઢી (HANUMAN GADHI) -76 પગથીયાં ચઢાણ છે. આ મંદિર રાજા વિક્રમાદિત્યે બંધાવેલ. થોડા સમય પછી નવાબ મનસુર અલી ખાને મંદિર ફરતો કિલો બંધાવેલ જે હનુમાન ગઢી તરીકે ઓળખાય છે. હનુમાનજી અયોધ્યાના રક્ષક દેવ છે. આ હનુમાનજીએ શ્રી ધર્મદેવને વ્રુંદાવનમાં જઇને તપ કરવાનું કહ્યું હતું.
કનક્ભવન (KANAKBHAVAN) -પ્રથમ મુલાકાતે કૈકેયીએ સીતાજીને આ મહેલ ભેટ આપેલ.
રત્નસિંહાસન- (રાજગાદી) કલ્પવ્રુક્ષના છાયા નિચે સિંહાસન ઉપર ચારે ભાઇઓની સીતાજી સાથે મૂર્તિઓ છે.
રામજન્મભૂમી (RAMJANMBHUMI) - શ્રી રામ જન્મભૂમિની શોધ રાજા વિક્રમાદિત્યે કરેલ તેમ કહેવાય છે. વિવાદાસ્પદ બાબરી મસ્જિદ અહીં હતી.
સીતાકુપ(SITAKUP)- રામજન્મભુમી કંપાઉંડમાં. દશરથ રાજાના રાણીવાસનો આ કુવો છે.
સીતારસોઇ ઘર- રામજ્ન્મભુમી કંપાઉંડમાં. લગ્ન પછી સીતાજીએ આખા કુટુંબ માટે અહીં પ્રથમવાર રસોઇ બનાવેલી.
રામગલોલા આશ્રમ (રામજન્મભુમી પાસે)- કાલુપુર સ્વા. મંદિર બાંધનાર શ્રી આનંદાનંદ સ્વામી સંપ્રદાયમાં આવ્યા પહેલાં આ આશ્રમમાં મહંત હતા.
સુગ્રીવ કિલા(SUGRIV KILLA) -સુગ્રીવજીનું મંદિર છે.
બિરલા મંદિર(BIRLA MANDIR)- અયોધ્યામાં બિરલાજીએ બંધાવેલ રાધાક્રુષ્ણનું નવું મંદિર છે.
દંતધાવન કુંડ (DANTDHAVANKUND) - અહીં રામચંદ્રજી-ચારે ભાઇઓ સવારમાં દાતણ કરતાં. ભગવાન બુધ્ધે પણ અહીં દાતણ કરીને દાતણને જમીનમાં ઊભું કરી દેતા સમય જતાં બોધીવ્રુક્ષ ઊગ્યું હતું.
રઘુનાથદાસજીની બડી છાવણી-અયોધ્યામાં સૌ પ્રથમવાર સાધુ-સંતોના નિવાસ માટે બાબા રઘુનાથદાસજીએ 200 વર્ષ પહેલાં બંધાવેલ છે.
વાલ્મિકી ભવન, તુલસી સ્મારક ભવન, વિભીષણ કુંડ વગેરે અન્ય સ્થળો છે.
સરયુનદી કિનારે રામઘાટ (RAMGHAT) -સરયુ કિનારે
સ્વર્ગદ્વારી- સરયુ કિનારે (વિસ્તારનું નામ છે) જેમાં કાલારામ મંદિર, નાગેશ્વર મંદિર વગેરે આવેલા છે.
કાલારામ મંદિર (KALARAM MANDIR) - મધ્યયુગમાં આક્રમણખોરોથી બચાવવા પૂજારીઓએ મૂર્તિઓને સરયુનદીના પ્રવાહમાં મુકી દીધી હતી. આ મૂર્તિઓ એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણને લક્ષ્મણ સહસ્ત્રધારામાંથી પ્રાપ્ત થયેલ. તે અહીં પધરાવવામાં આવેલ છે. અયોધ્યાના પ્રાચીન મંદિરોમાં આ મુખ્ય છે.
નાગેશ્વર મંદિર (NAGESHVAR MANDIR) - રામ પુત્ર મહારાજા કુશે અહીં નાગકન્યા સાથે લગ્ન કરેલ તેની સ્મ્રુતિમાં આ મંદિર કુશે બંધાવેલ છે.
લક્ષ્મણ કિલા- લક્ષ્મણઘાટ (સહસ્ત્રધારા)- નદી કિનારે અહીં લક્ષ્મણજીનું મંદિર છે.
અહલ્યાબાઇ મંદિર-અહલ્યાબાઇ ઘાટ સામે છે.
બ્રહ્મકુંડ (ગુરૂદ્વારા) (Brahmkund- Gurudwara)- કમળનાળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માની પ્રથમ નજર અહીં પડેલ. બ્રહ્માએ અહીં 5000 વર્ષ તપ કરેલ. શીખ ગુરૂ શ્રી સંત નાનકજી(Sant Nanakji), ગુરૂ તેગ બહાદુરસિંહ (Guru Teg Bahadursingh) અને ગુરૂ ગોવિંદસિંહે (Guru Govindsingh) અહીં ધ્યાન કરેલ છે અને ઉપદેશ આપેલ છે. આ સ્થળ રામજન્મભૂમી પાછળ આવેલ છે.
રેલ્વે પાસે
વિદ્યાકુંડ- દર આઠમે અહીં સ્નાનનું મહત્વ છે. વિદ્યા અને ધનની ઇચ્છાવાળા અહીં સ્નાન કરે છે. સ્વા. મંદિરથી દક્ષિણમાં 1.5 કીમી. દૂર છે.
મણીપર્વત (MANI PARVAT) - 65 ફુટ ઉંચાઇ. હનુમાનજી સંજીવની બુટીવાળો પર્વત લઇને જતાં હતા ત્યારે પર્વતનો થોડો ભાગ અહીં પડ્યો હતો તે આ મણીપર્વત. ભગવાન બુધ્ધે અહીં 6 વર્ષ તપ કરેલ છે. વિધાકુંડથી પશ્ચિમમાં તદ્દન નજીક છે. અહીંથી આખી અયોધ્યાના દર્શન થાય છે.
સૂર્યકુંડ (SURYA KUND) - (બાલાર્ક તીર્થ) સ્વા. ના. મંદિરથી દક્ષિણ દિશામાં દર્શનનગર રેલ્વે સ્ટેશન પાસે આ કુંડ છે. અહીં સૂર્યનારાયણનું મંદિર છે. રાજા ઘોષે બંધાવેલ છે.
નંદીગ્રામ (NANDIGRAM) - અયોધ્યાથી 18 કીમી દૂર રામ વનવાસ દરમ્યાન ભરતજીએ અહીં તપ કરેલ છે.
નકશામાં પુલહાશ્રમ ટૂરનો રુટ જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં પુલહાશ્રમ ટૂરનો બાકીનો રુટ જોવા માટે અહીં ક્લીક કરો
ઉત્તર ભારત- (રોડ મારફતે)
નકશામાં અમદાવાદ થી ફૈજબાદ વાયા નૈમીક્ષારણ્ય ટૂરનો રુટ જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં અમદાવાદ થી ગોરખપુર વાયા ઉજ્જૈન-ખાજુરાહો-ચિત્રકુટ-અલ્લહાબાદ-વારાણસી-ગોરખપુર ટૂરનો રુટ જોવા માટે અહીં ક્લીક કરો
અમદાવાદ-
શામળાજી-
ઉદેપુર – મહારાણા પેલેસ, સહેલીયોંકી વાડી, પિછોલા સરોવર,
શ્રીનાથજી- સ્વા. મંદિર અજમેર-પુષ્કર – ખ્વાજા સાહેબની દરગાહ, સરોવર, જયપુર- સ્વા. મંદિર, ગોવિન્દજીનું મંદિર, આમેર કિલ્લો, મથુરા- વૃંદાવન-ગોકુળ – સ્વા. મંદિર,
આગ્રા- તાજમહેલ , લાલ કિલ્લો, રાધા સ્વામીનું ગોવિન્દ મંદિર,
અલ્લાહાબાદ- સ્વા. મંદિર, સંગમ, ફોર્ટ, પાતાલપુરી, સુતા હનુમાન, ભારદ્વાજ આશ્રમ, આનંદભુવન,
કાશી- શ્રીસ્વામિનારાયણમંદિર, કાશીવિશ્વનાથમંદિર, જ્ઞાનવાપી, કાશીકરવત, ગંગાસ્નાન અને હોડીમાં બેસી મુખ્યઘાટોના દર્શન
અયોધ્યા - Ayodhya Map નંદીગ્રામ—પ્રસાદીના બધા સ્થળો,
છપૈયા- પ્રસાદીના બધા સ્થળો,
ગોરખપુર – ગોરખનાથ મંદિર, ઉતારાની સગવડ છે.
સનૌલી – બોર્ડર ક્રોસ (અહીં નેપાળની હદમાં બસ સ્ટેંડ પાછળ જ સ્વા. મંદિર ધરમશાળા છે.)
લુંબીની – બુધ્ધભગવાનનું જન્મ સ્થાન
બુટવલ – મણીચન્દ્ર સેન બગીચામાં મયારાણી ના મહેલની અવષેશરુપ એક દિવાલ,
પોખરા- Pokhara Map સ્વા. મંદિર, ફેવા લેક, સેતી નદી, ડેવીસ ફોલ્સ અને તેની સામે ભોંયરામાં ગુપ્તેશ્વર મહાદેવ, વિંધ્યાવાસીની મંદિર, મહેન્દ્ર ગુફા,
જોમસમ – સ્વા.મંદિર,
પુલહાશ્રમ – સ્વા. છત્રી, મુક્તીનાથ, જ્વાલા મંદિર, નૃસિંહ ગોમ્પા, રાનીપૌઆ ધર્મશાળા, રાનીપૌઆ ધર્મશાળામાં પ્રસાદીનું વૃક્ષ, પાતાળગંગા,
કાકબેની- ગંડકી અને કાલી ગંડકીનો સંગમ. કાકભૂષંડીનું મંદિર. (કાકબેની મુખ્ય રસ્તાથી ત્રણેક કી.મી. અંદર છે. વાહન વાળા સાથે શરત કરીએ તો જ લઇ જાય છે. )
જોમસમ
ભરત આશ્રમ- રોડ મારફતે જોમસમ જતાં રસ્તામાં આવે છે,
પોખરા
કાઠમન્ડુ-Kathmandu Map પશુપતીનાથ,બાગમતી નદી, બુધ્ધનિલકંઠ નારાયણ, પાટણ દરબાર સ્કેવર, બુધ્ધ સ્તુપ,સ્વંયભુનાથ પેગોડા,
સનૌલી
ગોરખપુર
લખનૌ-
કાનપુર-
ઝાંસી-
શીવપુરી-
કોટા-
ચિત્તોડગઢ-
ઉદેપુર-
અમદાવાદ
પૂર્વ-દક્ષિણ ભારત શહેરના (ગુજરાતી અંગ્રેજી નામો)
અમદાવાદ-Ahmedabad - ડાકોર-Dakor- બુરાનપુર-Burhanpur- ઓમકારેશ્વર -Omkareshwar- ઉજ્જૈન-Ujjain- ખાજુરાહો-KHAJURAHO- ચિત્રકુટ- Chitrakoot - અલ્લાહાબાદ- Allahabad- છપૈયા- Chhapaiya- અયોધ્યા- Ayodhya- ભરતકુંડ-Bharatkund-કાશી- Varanasi -ગયા – Gaya -બુધ્ધગયા - Bodhgaya -કલકત્તા- Kolkata -ગંગાસાગર- Gangasagar -ભુવનેશ્વર- Bhubaneswar -પુરી- Puri -કોણાર્ક – Konarak -સાક્ષીગોપાલ- Sakhigopal -માનસપુર –Mandasa(Srikakulam district ) -આદીકુર્મ- Srikurmam -સિંહાચલમ- Simhachalam, Visakhapatnam -વિજયવાડા- ગોદાવરી નદી- Vijayawada, Rajahmundry -પન્ના નૃસિહ-Mangalagiri Hill -શ્રીશૈલમ - Srisailam -તિરુપતી- Tirupati - શિવકાંચી-વિષ્ણુકાંચી- Kanchipuram -મદ્રાસ- Chennai -ભૂતપુરી- Sriperumbudur -મહાબલીપુરમ- Mahabalipuram -પોંડેચરી-Pondicherry -ચિદમ્બરમ- Chidambaram -કુંભકોનમ- Kumbakonam -તાંજોર- Thanjavur -શ્રીરંગ- Srirangam -ત્રીચી- Trichi -સુંદરરાજ- Azhagar Kovil -Thirumaliruncholai -મદુરાઇ- MADURAI -રામેશ્વર- Rameshwaram -Dhanushkodi -દર્ભશયનમ- Tirupullani -સેતુસમુદ્રમ- Sethu karai -તોતદ્રીક્ષેત્રમ- Nanguneri -Vanamamalai or Totadrikshetram -લંબેનારાયણ- Tirukkurungudi, Eruvadi -છોટેનારાયણ- Panagudi -ક્ન્યાકુમારી- Kanyakumari -શુચીન્દ્રમ- Shuchindram -આદીકેશવ- Thiruvattar -કોવલમબીચ- Kovalambeach -ત્રીવેન્દ્રમ- Thiruvananthapuram -જનાર્દન- Varkala -કાલડી- Kalady -ગુરુવાયર- Guruvayur -મૈસુર- Mysore -શ્રીરંગપટ્ટનમ- Srirangapatnam -બેંગલોર- Benglore પંપાસરોવર—Hospet- Pampasarovar- HAMPI -બીજાપુર- Bijapur -પંઢરપુર- Pandharpur -પરલી- Vaijnath -ઔઢા- Aundha Nagnath -દોલતાબાદ- Dolatabad -ઇલોરા- Ellora Caves -ધુષ્મેશ્વર- Grishneshwar -શીરડી- Shiradi -ભીમાશંકર- Bhimashankar -નાસિક ત્ર્યબંક- Nasik Trimbak-ધરમપુર-Dharampur -સુરત- Surat-ભરુચ- Bharuch-વડતાલ- Vadtal-જેતલપુર- Jetalpur-અમદાવાદ- Ahmedabad
પૂર્વ-દક્ષિણ ભારત જોવાલાયક સ્થળો (બસ મારફતે 37 દિવસ)
ડાકોર-રણછોડજીનું મંદિર, ગોમતીજી, શ્રી સ્વામિનારાયણ મંદિર,
બુરાનપુર-સ્વામિનારાયણ મંદિર, તાપી (રાજઘાટ), સુતેલો હાથી, શ્રીસંગમેશ્વર મહાદેવ (તાપી મોના નદીનો સંગમ),
ઓમકારેશ્વર – ઓમકારેશ્વર જ્યોતીર્લિંગ, મામલેશ્વર જ્યોતીર્લિંગ, નર્મદાનદી,
ઉજ્જૈન-Ujjain Mapમહાકાલેશ્વર,સાંદિપનીઆશ્રમ,કંડલેશ્વરમહાદેવ, સર્વેશ્વરમહાદેવ, સિધ્ધવડ, મહામંગલનાથમહાદેવ, ભતૃહરિગુફા, ગોપીચંદગુફા,ગોરખનાથનુંમંદિર,ગઢકાલમાતા, ક્ષિપ્રા(રામઘાટ), હરસિધ્ધભવાની, ભસ્મઆરતી,મહામાયાઅખંડ જ્યોતિ,
ચિત્રકુટChitrakut Map-સતિઅનસુયા આશ્રમ, ગુપ્તગોદાવરી, હનુમાનધારા, સ્ફટીકશીલા, સીતાજીનું રસોડું, રામઘાટ મંદાકીની નદી, રામમંદિર, ચિત્રકુટપર્વત, ભરતકુપ,
અલ્લાહાબાદAllahabad Map-શ્રીસ્વામિનારાયણમંદિર, ત્રિવેણી સંગમ, બડેહનુમાન, પાતાળપુરી, અક્ષયવડ,ભારદ્વાજ આશ્રમ,
છપૈયા- સર્વે પ્રસાદીના સ્થળો, અને મખોડાઘાટ,
અયોધ્યા-Ayodhya Map નંદીગ્રામ—પ્રસાદીના બધા સ્થળો,શ્રીસ્વામિનારાયણમંદિર, સરયુસ્નાન, સર્વે પ્રસાદીના સ્થળો, નંદીગ્રામ,
બનારસ-શ્રીસ્વામિનારાયણમંદિર, કાશીવિશ્વનાથમંદિર, જ્ઞાનવાપી, કાશીકરવત, ગંગાસ્નાન અને હોડીમાં બેસી મુખ્યઘાટોના દર્શન,
ગયાજી-ફલ્ગુ નદી, વિષ્ણુપદ મંદિર(વિષ્ણુભગવાનના ચરણ ચિન્હ), સીતાકુંડ, બ્રહ્મસરોવર,
બોધગયા- આનંદબોધી વૃક્ષ, વ્રજ્રાસન, મહાબોધી, જુદા જુદા દેશના મંદિરો,
ગંગાસાગર-કપિલાશ્રમ, ભરત આશ્રમ, ભારત સેવા સંઘ,
કલકત્તા- Kolkata Map સ્વામિનારાયણ મંદિર, બેલૂર મઠ, દક્ષિણેશ્વર, હાવરાપુલ, કાલીમંદિર,
જગન્નાથપુરી-Jagannath puri Map જગન્નાથમંદિર, રોહીણીકુંડ, સ્વર્ગદ્વાર, ચક્રતીર્થ, ગુડીચા મંદિર, જનકપુરી, ઇન્દ્રધુમ્ન સરોવર, ચંદનતળાવ, શંકરાચાર્યમઠ, ગંભિરામઠ, સિધ્ધબકુલ(વૃક્ષ), કોણાર્ક,(Maha-Tirtha" or "Mahodadhi" - A Great Ocean
સાક્ષિગોપાલ-મંદિર,
ભૂવનેશ્વર-Bhubaneswar Mapલીંગરાજ મંદિર,અનંત વાસુદેવ મંદિર, બિંદુ સરોવર,શાંતિ સ્તુપ, ધૌલાગીરી, 250 કીમી પછી મંડાસા
માનસપુર(મંડાસા)- શ્રી વાસુદેવ સ્વામી મંદિર,સત્રધર્મ રાજાનો મહેલ, માનસપુરથી 110 કીમી પછી આદીકુર્મ
આદીકૂર્મ-કુર્મભગવાનનું મંદિર, લક્ષ્મીનારાયણનું મંદિર, આદીકુર્મ થી 120 કીમી પછી સિંહાચલમ
સિંહાચલમ-Sihachalam etc Mapઆદિવરાહ મંદિર, સિંહાચલમ થી 210 કીમી પછી રાજમહેન્દ્રી
રાજમહેન્દ્રી –Rajahmundry Map ઇસ્કોન મંદિર -ગોદાવરી સ્નાન, રાજમહેન્દ્રીથી 160 કીમી પછી વિજયવાડા
વિજયવાડા- Vijaywada and Mangalgiri Mapકૃષ્ણાનદી, વિજયવાડા થી 14 કીમી પછી મંગલગીરી (પન્નાનૃસિંહ)
પન્નાનૃસિંહ[મંગલગીરી]-નૃસિંહ મંદિર. પન્નાનૃસિહથી 260 કીમી પછી શ્રી શૈલમ
શ્રીશૈલમ-Shri shailam Mapમલ્લિકાર્જુનમંદિર, સાક્ષીગણેશ, પાતાળગંગા,
તીરુપતી-મંદિર, સ્વામીપુસ્કરણી સરોવર, નિચે ગામમાં-ગોવિંદરાજ મંદિર, કોવંડરમ મંદિર, પદ્માવતિ મંદિર,
શિવકાંચી-કામાક્ષીદેવી મંદિર, પાર્વતીમંદિર, ઓમકારેશ્વર શંકર, પ્રાચીન આંબો, સર્વતીર્થકુંડ, વામન મંદિર,
વિષ્ણુકાંચી-વરદરાજ મંદિર, મહાપ્રભુજીની બેઠક, પથ્થરની સાંકળો,
ભૂતપુરી-અનંત સરોવર, રામાનુજાચાર્યનું જન્મસ્થળ, આદિકેશવ મંદિર, રાજીવ ગાંધી સ્મારક
મહાબલીપુરમ- શોર મંદીર , પાંચ પાંડવરથ, કૃષ્ણમંડપ મંદિર, માખણીયો દડો,
મદ્રાસ-શ્રીસ્વામિનારાયણ મંદિર, કપિલેશ્વર મહાદેવ, મરીના બીચ, મગરઘર, પાર્થસારથીમંદિર, કૈરાવેણી સરોવર, વગેરે મહાબલીપુરમથી 165 કીમી પછી ચિદંબરમ
ચિદમ્બરમ-નટરાજ મંદિર, શિવગંગા સરોવર, ચિદંબરમથી 75 કીમી પછી કુંભકોનમ
કુંભકોણમ-સારંગપાણી મંદિર, કુંભેશ્વર મંદિર, મહામઘમ સરોવર, કુંભકોનમ થી 42 કીમી પછી તાંજોર
તાંજોર-બૃહદેશ્વર મંદિર, વિરાટ નંદી, સુબ્રહ્મ્ણ્ય મંદિર, તાંજોરથી 65 કીમી પછી શ્રીરંગમ
શ્રીરંગમ-શ્રી રંગમ મંદિર, કાવેરી સ્નાન,જંબુકેશ્વર, શ્રીરંગમ થી 13 કીમી પછી ત્રીચી
ત્રિચિનાપલ્લી- ગણેશ મંદિર, લટકતી પથ્થરની સાંકળો, ત્રીચી થી 120 કીમી પછી સુંદરરાજ
સુંદરરાજ-શ્રી સુંદરરાજ મંદિર, નૂપુર ગંગા, પાંડવશૈયા,સુદર્શનચક્ર, સુંદરરાજથી 21 કીમી પછી મદુરા
મદુરા-મીનાક્ષીમંદિર, 1000થાંભલાનો હોલ, સુંદરેશ્વરમંદિર, સુવર્ણપુષ્કરણીસરોવર,
મદુરાથી 170કીમીપછી રામેશ્વર
રામેશ્વર-Rameshwar Mapસ્ફટિકલિંગ દર્શન,સમુદ્ર સ્નાન, 22 કુંડમાં સ્નાન, હનુમંતેશ્વર મહાદેવ, કાશી વિષ્વનાથ મહાદેવ, ધનુષ્યકોડી પૂલ, આદમપુલ, વિવિધ મંદિરો અને કુંડો, રામેશ્વરથી 60 કીમી પછી દર્ભશયન
દર્ભશયનમ- દર્ભશયન થી 5 કીમી પછી સેતુકરાઇ
સેતુકરાઇ- હનુમાન મંદિર, સેતુકરાઇ થી 190 કીમી પછી તોતાદ્રી
તોતાદ્રી-રામાનુજાચાર્યનીગાદી, રામાનુજાચાર્યની પ્રસાદીની વસ્તુઓ, પુષ્કરણી નદી, તોતાદ્રીથી 15કીમી લંબેનારાયણ
લંબેનારાયણ-પરિપુર્ણસુંદર ભગવાન, મહેન્દ્રગિરિ પર્વત, લંબીયા નદી, પાપનાશક કુંડ, લંબેથી 17કીમી છોટે
છોટેનારાયણ- છોટેથી 42 કીમી પછી કન્યાકુમારી
કન્યાકુમારી-મંદિર, વિવેકાનંદ રોક, મહાત્માગાંધી સ્મૃતી, ત્રણ સમુદ્રનો સંગમ, સુર્યાસ્ત અને સૂર્યોદય, થીરુવલ્લર સ્ટેચ્યુ, રામકુંડ, પાપનાશકકુંડ,
શુચિન્દ્રમ-સ્વંયભુ મહાલિંગ, શુચિમુક્તી મંદિર, હનુમાનજીની વિશાળ પ્રતિમા, ઇંદ્રકુંડ,
આદીકેશવ-શેષશાયી ભગવાનનું મંદિર, તામ્રવર્ણી નદી,
કોવલમ બીચ-
ત્રિવેન્દ્રમ-પદ્મનાભ ભગવાનનું મંદિર,
જનાર્દન-જનાર્દન વિષ્ણુ સ્વામી મંદિર, પાંચ ઝરણા, ધૂપની ખાણ, ચક્રકુંડ,
કાલડી- શંકરાચાર્યનું જન્મસ્થાન,
ગુરુવાયર-શ્રી કૃષ્ણમંદિર,
મૈસુર Mysor Map મહારાજા પેલેશ, ચામુંડા હીલ, નંદી, વૃંદાવન ગાર્ડન,
શ્રીરંગપટ્ટનમ-શ્રીરંગનાથ મંદિર, દરિયા દોલત બાગ, ટીપુ સુલતાનનો કિલ્લો, ટીપુ સુલતાન કબર,
બેંગલોર-લાલબાગ, ગંગાધરેશ્વર મંદિર, ઇસ્કોન મંદિર, બુલ મંદિર,
પંપાસરોવર-Pampa Sarovar Mapપંપાસરોવર, શબરી ગુફા, વિરુપ્ક્ષા મંદિર, અંજનામાતા હીલ,માલ્યવાન પર્વત, સપ્તતાલવેધ, ઋષ્યમૂક પર્વત, તુંગભદ્રા નદી, વાલીની ગુફા, સુગ્રીવ મંદિર, સ્ફટિકશીલા, વિઠ્ઠલ મંદિર,
બીજાપુર-ગોળગુંબજ
પંઢરપુર-વિઠોબા મંદિર, ચંદ્રભાગા નદી, ગોરા કુંભાર મંદિર, મુક્તિધામ(કાકોડીબાવાનો મઠ), શ્રી સ્વામિનારાયણ મંદિર,
પરલી બૈજનાથ-બૈજનાથ જ્યોર્તિલિંગ,
ઔઢા નાગનાથ- નાગેશ્વર જ્યોર્તિલિંગ, નિલકંઠ મહાદેવ, ચિંતામણી મંદિર, પાંચ પાંડવ મંદિર,
દોલતાબાદ-દેવગિરીનો કિલ્લો,
ઇલોરા- ગુફાઓ, ધુષ્મેશ્વર-જ્યોતિર્લિંગ, શિરડી- સાંઇબાબાનું મંદિર
ભીમાશંકર-જ્યોતિર્લિંગ, ભીમાનદી, અનંતકુંડ,
નાસિક-Nasik Map શ્રીસ્વામિનારાયણ મંદિર, મુક્તિધામ, રામકુંડ, કાલારામ મંદિર, કપાલેશ્વર મંદિર, સીતાગુફા, તપોવન,પર્ણકુટી, ગોદાવરી નદી સ્નાન,
ત્ર્યંબક-જ્યોતિર્લિંગ, કુશાવર્ત કુંડ, બ્રહ્મગિરી પર્વત ઉપર-ગોદાવરીનદીનું મુળ,
નકશામાં ઉપરના રૂટ પ્રમાણે અમદાવાદથી જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં છપૈયાથી સાક્ષીગોપાલ સુધી જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં સાક્ષીગોપાલથી તિરુપતી સુધી જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં તિરુપતીથી શ્રીરંગમ જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં શ્રીરંગમથી લંબેનારાયણ જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં લંબેનારાયણથી ગુરુવાયર સુધી જોવા માટે અહીં ક્લીક કરો
નકશામાં ગુરુવાયરથી ઓઢા નાગનાથ સુધી જોવા માટે અહીં ક્લીક કરો
[url=https://www.google.co.in/maps/dir/Aundha+Nagnath,+Maharashtra/Daulatabad,+Maharashtra/Ellora+Caves,+Maharashtra/Grishneshwar+Mandir+Bus+Stop,+National+HIghway+211,+Verul,+Maharashtra/Shirdi,+Maharashtra/Bhimashankar,+Maharashtra/Nashik,+Maharashtra/Trimbakeshwar+Temple,+Trimbak,+Maharashtra/Dharampur,+Gujarat/Surat,+Gujarat/@20.2291813,73.9012206,8z/data=!4m60!4m59!1m5!1m1!1s0x3bd048ee4b08cf13:0x5fe349212cb14a3e!2m2!1d77.039566!2d19.534554!1m5!1m1!1s0x3bdb911e4bbd7a77:0xa6231b78dd0f5a8a!2m2!1d75.213164!2d19.942724!1m5!1m1!1s0x3bdb9243f391a9ef:0x6e09287bc4cf20be!2m2!1d75.1833!2d20.0167!1m5!1m1!1s0x3bdb9264f4cc3f7f:0x7
|
Date: 06/19/2014
Owner: JGPatel
|