જગન્નાથપુરી
ઇન્દ્રધુમ્ન સરોવર:- જનકપુરમાં આવેલું છે. આ પવિત્ર સરોવરમાં નીલકંઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કાંઠા ઉપર ઇન્દ્રધ્રુમ્ન રાજાનું મંદિર છે તેમાં નિલકંઠવર્ની રહ્યા હતા. તેમણે દસ હજાર અસુરોનો નાશ અહીં કરેલો. ચંદન તળાવમાં પણ નિલકઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કિનારે સુવ્રતમુનિએ પ્રતાપસિંહ રાજાને સત્સંગીજીવનની કથા સંભળાવેલ છે. નજીકમાં જ માર્કંન્ડેય સરોવર છે.
|
Date: 05/29/2014
Owner: JGPatel
|