Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા ORISSA / ODISHA ઓરિસા Jagannath Puri- જગન્નાથપુરી જગન્નાથપુરી
Advanced Search
View Slideshow

Jagannath Puri- જગન્નાથપુરી

1. Temple-Jaga... 2. જગન્નાથપુરી 3. જગન્નાથપુરી 4. જગન્નાથપુરી 5. જગન્નાથપુરી 6. જગન્નાથપુરી 7. જગન્નાથપુરી 8. જગન્નાથપુરી ... 12. puri

Random Image

ISSO Toronto 1st patotsav 9592
 
 

ISSO Toronto 1st patotsav 9592

Date: 08/22/2009 Views: 722

જગન્નાથપુરી

ઇન્દ્રધુમ્ન સરોવર:- જનકપુરમાં આવેલું છે. આ પવિત્ર સરોવરમાં નીલકંઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કાંઠા ઉપર ઇન્દ્રધ્રુમ્ન રાજાનું મંદિર છે તેમાં નિલકંઠવર્ની રહ્યા હતા. તેમણે દસ હજાર અસુરોનો નાશ અહીં કરેલો. ચંદન તળાવમાં પણ નિલકઠવર્ણી સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કિનારે સુવ્રતમુનિએ પ્રતાપસિંહ રાજાને સત્સંગીજીવનની કથા સંભળાવેલ છે. નજીકમાં જ માર્કંન્ડેય સરોવર છે.

Date: 05/29/2014
Owner: JGPatel
nextlast
first previous
જગન્નાથપુરી
nextlast
first previous
Powered by Gallery v2.3