Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Andra Pradesh આન્ધ્ર પ્રદેશ આદીકુર્મ- Srikurmam
Advanced Search
View Slideshow

Andra Pradesh આન્ધ્ર પ્રદેશ

1. આદીકુર્મ-... 2. તિરુપતી-... 3. શ્રીશૈલમ... 4. Rajahmundry... 5. સિંહાચલમ 6. Mandasa,...

Random Image

ISSO Toronto 1st patotsav 8849
 
 

ISSO Toronto 1st patotsav 8849

Date: 08/22/2009 Views: 468

આદીકુર્મ- Srikurmam

આદીકુર્મ- Srikurmam: શ્રીકાકુલમ થી 13 કી.મી. દૂર પુર્વમાં આદીકુર્મ છે. રસ્તામાં સાંઇબાબાના મંદિરમાં ધર્મશાળાની સારી વ્યસ્થા છે.
આ અવતારમાં ભગવાને કોઇ અસુર સાથે યુધ્ધ કર્યું નથી કે કોઇને માર્યો નથી પણ સમુદ્રમંથન વખતે રવૈયો ઉંડો ઉતરી જતો હતો ત્યારે કૃષ્ણ ભગવાને કાચબાનું રુપ લઇને આ રવૈયાને તેમની પીઠ ઉપર રાખી સમુદ્રમંથન કરાવ્યું હતું. અહીં કાચબાના અવતારનું મંદિર છે. અહીં મૂર્તિ કૂર્માકાર શીલા છે જેની આકૃતિ અસ્પષ્ટ છે. બાજુમાં લક્ષ્મીનારાયણનું મંદિર છે. નિલકંઠવર્ણિ અહીં રહ્યા હતા.

નકશામાં આદીકુર્મ-Srikurmam જોવા માટે અહીં ક્લીક કરો

Date: 02/04/2014
Owner: JGPatel
Size: 5 items
Srikurmam

Srikurmam

આદિકુર્મ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1567
Keywords: Srikurmam, આદિકુર્મ
Srikurmam,

Srikurmam,

આદિકુર્મ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1593
Keywords: Srikurmam, આદિકુર્મ
Srikurmam,

Srikurmam,

આદિકુર્મ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1387
Keywords: Srikurmam
Srikurmam,

Srikurmam,

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1414
Keywords: Srikurmam
Srikurmam,

Srikurmam,

આદિકુર્મ

Date: 05/25/2014
Owner: JGPatel
Views: 1427
Keywords: Srikurmam
Page: 1
Powered by Gallery v2.3