Sringeri,
શૃંગેરી
તુંગ નદીના કિનારે આદિ શંકરાચાર્યે અહિં જોયું કે એક નાગ પોતાની ફેણ ઉંચી કરીને એક સગર્ભા દેડકીનું તડકાથી રક્ષણ કરી રહેલ છે, જેથી આ ભૂમીમાં પ્રાણીઓ જન્મજાતવૃત્તિ ભૂલીને સંપથી રહે છે. આ આશ્ચર્ય જોઇ શ્રી શંકરાચાર્યજી અહીં 12 વર્ષ રોકાયા અને તેમના શિષ્યોને શિક્ષણ આપ્યું. અહીં તેમણે મઠ સ્થાપ્યો જે શૃંગેરી શારાદા મઠ તરીકે ઓળખાય છે.
અહીં આવેલ વિદ્યાશંકર મંદિર શિલ્પની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. તે ખાસ જોવા જેવું છે.
The twelve pillars in the Vidyashankar temple are popularly known as Rashistambhas
આ જગ્યા વિભાંડક ઋષિના પુત્ર એકલાશૃંગીની કથા સાથે સંકળાયેલી છે.
|
Date: 05/19/2012
Owner: JGPatel
Size: 1 item
|