Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttaranchal ઉત્તરાંચલ Rishikesh
Advanced Search
View Slideshow

Uttaranchal ઉત્તરાંચલ

1. Haridwar 2. Rishikesh 3. Badrinath 4. joshimath 5. devprayag 6. rudraprayag 7. pandukeshvar

Random Image

વડતાલ
 
 

વડતાલ

Date: 07/17/2010 Views: 494

Rishikesh

ઋષિકેશ

ઋષિકેશના નામકરણ પાછળ એવી કથા છે કે રાક્ષસો ત્યાં રહેતા ઋષિઓને ત્રાસ આપતા હોવાથી ભગવાને એમની પ્રાર્થનાને લક્ષમાં લઈને રાક્ષસોનો નાશ કર્યો અને એ ભૂમિ ઋષિઓને અર્પણ કરી, એથી એનું નામ હૃષીકેશ પડ્યું. એનું પૌરાણિક નામ કુબ્જામ્રક પણ છે.
રામઝુલા: ગંગાનદી ઉપર આવેલ આ પૂલ શિવાનંદ આશ્રમ અને સ્વર્ગાશ્રમ વિસ્તારને જોડે છે.
સ્વર્ગાશ્રમ: ગંગાનદીથી પુર્વ દિશાનો વિસ્તાર સ્વર્ગાશ્રમ વિસ્તાર તરીકે ઓળખાય છે.

અહીં ઘણા આશ્રમોમાં / ધર્મશાળાઓમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.

અહીં ગીતાભવન,પરમાર્થ નિકેતન વગેરે આશ્રમો આવેલા છે. દરરોજ સાયંકાળે પરમાર્થ નિકેતન પાસે ગંગાજીની ભવ્ય આરતી થાય છે.
હૃષીકેશમાં દર્શનીય સ્થાનોમાં કાલી કમલીવાલા ક્ષેત્રનો ઉલ્લેખ ખાસ કરવા જેવો છે. કાલી કમલીવાલા ( કાયમ ખભે કાળી કામળ રાખનારા) શ્રી વિશુદ્ધાનંદે સ્થાપેલી એ સંસ્થા સાધુઓ ઉપરાંત દીનદુઃખી, અનાથ-અપંગ, વિધવાઓની સક્રિય સેવા કરી રહી છે. એના તરફથી ઔષધાલય, વાચનાલય, અન્નક્ષેત્ર અને ગૌશાળા ચાલે છે. ભારતભરમાં મોટા તીર્થોમાં કાલીકમલી વાલાની ધર્મશાળાઓ આવેલી છે.
કહે છે કે પ્રાચીનકાળમાં એક ઋષિ ત્યાંના ગંગાતટ પર તપ કરતા. ગંગાનો તોફાની વેગવાન પ્રવાહ એમને ધ્યાનાદિ માટે વિક્ષેપરૂપ લાગતો. એમણે ગંગાને શાંત થઈ જવાની સૂચના કરી અને ગંગાએ એ સૂચનાનો અમલ કર્યો, એથી ઋષિનું કામ સહેલું બન્યું. ત્યારથી છેક આજ લગી ગંગાનો એ પ્રવાહ ઋષિવચનની મર્યાદાને માન આપતો હોય અને એનો મહિમા કહી બતાવતો હોય તેમ શાંત રહે છે. પરંતુ એટલી જગ્યાને પસાર કરીને આગળ વધતાં એ ફરી પાછો વેગવાન બની જાય છે અને ભારે અવાજ કરે છે.
લક્ષ્મણ ઝુલા: સ્વર્ગાશ્રમથી ૨ કીમી દૂર ગંગા નદી ઉપર આવેલ આ લોખંડનો ઝુલતો પુલ છે. સને ૧૯૩૯ માં બનેલ આ પુલ ૪૫૦ ફુટ લાંબો છે. પુરાતન કથન અનુસાર ભગવાન શ્રીરામના અનુજ (નાના ભાઈ) લક્ષ્મણએ આ સ્થાન પર શણ (જૂટ)નાં દોરડાંઓની મદદ વડે આ નદીને પાર કરી હતી. આ પુલના પશ્ચિમી કિનારા પર લક્ષ્મણજીનું મંદિર આવેલું છે, જ્યારે પુલની બીજી તરફ શ્રીરામનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે શ્રીરામ સ્વયં આ સુંદર સ્થળ પર પધાર્યા હતા. પૂલ વચ્ચે ઊભા રહીને વહેતી ગંગા નદી જોવાનો લહાવો પણ અવિસ્મરણીય છે. પુલ પાર કરીને ડાબી તરફ પગ રસ્તો બદરીનાથ તરફ અને જમણી તરફ સ્વર્ગાશ્રમ જાય છે. પહેલાં તે પૂલ દોરડાંનો હતો, એટલે યાત્રીઓને ગંગા પાર કરવાની ભારે મુસીબત પડતી. બાબા કાલી કમલીવાલાની આજ્ઞાથી સ્વર્ગસ્થ શેઠ સૂરજમલ ઝુનઝુનવાલાએ આજનો મજબૂત પાકો પૂલ બનાવી દીધો છે.
લક્ષ્મણ મંદિર: અહીં રામ ભગવાનના નાના ભાઇ લક્ષ્મણે તપ કર્યું હતું. અહીં દિવાલો ઉપર ચિતરેલા પૌરાણિક દ્રશ્યો જોવા જેવા છે.
રૂષીકુંડ:અહીંનું મુખ્ય આકર્ષણ રૂષીકુંડ છે જેમાં રાવણને માર્યા પછી તે પાપના નિવારણ અર્થે રામ અને લક્ષ્મણે અહીં આ કુંડમાં સ્નાન કર્યું હતું.
ત્રયમ્બકેશ્વર મંદિર: Tera Manzil Temple: લક્ષ્મણ ઝુલાના પૂર્વ કિનારે ૧૩ માળનું આ મંદિર આવેલ છે. તેમાં દરેક માળે જુદા જુદા દેવોની મૂર્તિઓ પધરાવેલ છે.
શ્રી સ્વામિનારાયણ આશ્રમ(અથાણાવાળા સ્વામીનો):: ચંદ્રેશ્વરનગર વિસ્તારમાં ભરત મંદિર જતાં ગંગાનદીના કિનારે આવેલ છે.
ભરત મંદિર: ઋષિકેશનું આ ખૂબ પ્રખ્યાત પૌરાણિક મંદિર છે. આદિ જગતગુરુ શંકરાચાર્યે આ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિરમાં આવેલી મૂર્તી રામ ભગવાનના ભાઇ ભરતની નથી પણ શાલીગ્રામ પથ્થરમાંથી બનાવેલ ભગવાન વિષ્ણુની મૂર્તી છે. આ મૂર્તીના હાથમાં શંખ,ચક્ર,ગદા અને પદ્મ ધારણ કરેલ છે. આ મંદિરનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ, શ્રીમદભાગવત, મહાભારત, વામન પુરાણ અને નરસિંહપુરાણમાં કરેલ છે. અક્ષય તૃતિયાના દિવસે આ મંદિરમાં જો કોઇ ૧૦૮ પ્રદિક્ષણા કરે તો ભગવાન તેની ઇચ્છાઓ પૂરી કરે છે અને બદ્રીનાથની યાત્રાનું ફળ પણ મળે છે. અને ફ્ક્ત આ જ દિવસે આ મૂર્તીના ચરણના દર્શન થાય છે. સ્વર્ગારોહણ વખતે પાંચ પાંડવો અને દ્રૌપદી અહીં રોકાયા હતા અને આ રૂષીકેશ નારાયણની પૂજા કરી હતી.
મંદિરના મુખ્ય દરવાજા સામે જ એક જુનું વૃક્ષ છે જે ત્રણ જુદા જુદા વૃક્ષ છે પણ તેના મૂળ જુદા જોઇ શકાતા નથી. મંદિર પરિસરમાં જ મ્યુઝિયમ છે જેમાં મંદિરના જુના અવશેષો રાખવામાં આવેલા છે.
ત્રિવેણી ઘાટ: આ સ્થળ ગંગાનદીના કિનારે ગંગા,યમુના અને સરસ્વતી નદીના સંગમ ઉપર આવેલ છે. સ્નાન માટે આ બહુ પવિત્ર ઘાટ છે. અહીં ગીતામંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર આવેલા છે. અહીં સાયંકાળે ગંગાજીની ભવ્ય આરતી થાય છે.
નીલકંઠ મહાદેવ: સ્વર્ગાશ્રમથી ૨૨ કી.મી. દૂર આ સ્થળ મણીકૂટ, બ્રહ્મકૂટ અને વિષ્ણુકૂટની ખીણો વચ્ચે પંકજા નદી અને મધુમતી નદીના સંગમસ્થાન પર પર્વત ઉપર આશરે ૧૩૩૦મી. ઉંચાઇ પર આવેલ છે. સમુદ્રમંથન વખતે નિકળેલ ઝેર ભગવાન શંકરે આ સ્થળે પીધું હતું અને ગળામાં રાખ્યું હતું તેથી ગળું 'Neelkanth' વાદળી રંગનું બની ગયું હતું તેથી નિલકંઠ મહાદેવ કહેવાય છે. સ્વર્ગાશ્રમથી જીપ દ્વારા અહીં જઇ શકાય છે.


નકશામાં ઋષિકેશના જોવા લાયક સ્થળો માટે અહીં ક્લીક કરો

map of Rishikesh

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 37 items
first previous
ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે

ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે

ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1188
Keywords: ઋષિકેશ, Rishikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે
ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન

ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન

ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1290
Keywords: ઋષિકેશ, Rishikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન
ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન

ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન

ઋષિકેશ , rushikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1304
Keywords: ઋષિકેશ, Rishikesh - સંધ્યા સમયે ગંગાજી કિનારે પૂજન
ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1761
Keywords: ઋષિકેશ, Rishikesh, ભૂતનાથ મંદિર
ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1790
Keywords: ઋષિકેશ, Rishikesh, ભૂતનાથ મંદિર
ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપર

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપર

ઋષિકેશ ,Rishikesh, ભૂતનાથ મંદિર ઉપર

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2329
Keywords: ઋષિકેશ, rushikesh - ભૂતનાથ મંદિર
ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2308
Keywords: ઋષિકેશ, Rishikesh, ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન
ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન

ઋષિકેશ , rushikesh - ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2829
Keywords: ઋષિકેશ, rushikesh - ભૂતનાથ મંદિર ઉપરથી ગંગાજી દર્શન
ઋષિકેશ , rushikesh - રાફ્ટીંગ બોટ

ઋષિકેશ , rushikesh - રાફ્ટીંગ બોટ

ઋષિકેશ , rushikesh - રાફ્ટીંગ બોટ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1601
Keywords: ઋષિકેશ, Rishikesh, રાફ્ટીંગ બોટ
રાત્રે સ્વર્ગાશ્રમ

રાત્રે સ્વર્ગાશ્રમ

રાત્રે સ્વર્ગાશ્રમ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 774
Keywords: રાત્રે સ્વર્ગાશ્રમ, Rishikesh
પરમાર્થ આશ્રમ પરિસરમાં ક્લ્પવૃક્ષ

પરમાર્થ આશ્રમ પરિસરમાં ક્લ્પવૃક્ષ

પરમાર્થ આશ્રમ પરિસરમાં ક્લ્પવૃક્ષ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 833
Keywords: પરમાર્થ આશ્રમ પરિસરમાં ક્લ્પવૃક્ષ, Rishikesh
સંત મહાત્મા

સંત મહાત્મા

સંત મહાત્મા

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1523
Keywords: સંત મહાત્મા, Rishikesh
     
first previous
Page: 1 2
Powered by Gallery v2.3