Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttaranchal ઉત્તરાંચલ joshimath
Advanced Search
View Slideshow

Uttaranchal ઉત્તરાંચલ

1. Haridwar 2. Rishikesh 3. Badrinath 4. joshimath 5. devprayag 6. rudraprayag 7. pandukeshvar

Random Image

કુંડળ
 
 

કુંડળ

Date: 07/17/2010 Views: 1802

joshimath

આદિ શંકરાચાર્યનું મંદિર (બદ્રીનાથની મુળ ગાદી) છે. તેમણે અહીં બ્રહ્મસુત્ર - ભક્તિસ્તોત્રો રચ્યાં. અહીં નૃસિંહ મંદિર મુખ્ય છે. આ મંદિરમાં શાલિગ્રામ શિલામાંથી બનાવેલી નૃસિંહજીની સુંદર મૂર્તિ છે.

નૃસિંહ મંદિરમાં આવેલી નૃસિંહબદરીનાથની સુંદર મૂર્તિ છે. આ મૂર્તિનો એક હાથ પાતળો થઇ રહ્યો છે. એવી માન્યતા છે કે આ હાથ મૂર્તિથી અલગ થઇ જશે ત્યારે વિષ્ણુપ્રયાગ પાસે નર-નારાયણ પર્વત એક થઇ જશે અને બદરીનાથ જવાનો માર્ગ બંધ થઇ જશે ત્યારે ભગવાન બદરીનાથ ભવિષ્યબદરીમાં પધારશે. શિયાળાના છ મહિના ભગવાન બદરીની શીતકાલીન પૂજા અહીં થાય છે. આ મંદિરમાં નૃસિંહબદરી સિવાય વાસુદેવજીનું મંદિર, અર્ધનારીનટેશ્વર,ગણેશજી, નવદુર્ગા વગેરે દર્શન છે. બસ સ્ટેંડથી નજીકમાં (૫૦૦ મીટર) ચાલતા જઇ શકાય છે. નિચીબજારમાં આ મંદિર આવેલું છે. જેમ ભવિષ્યબદરી છે તેમ અહીં ભવિષ્ય-કેદારનું મંદિર પણ છે. અહીં જ્યોર્તીમઠ છે અને આ પરિસરમાં પૂર્ણાદેવી મંદિર, કલ્પવૃક્ષ,શંકરગુફા (અહીં શંકરાચાર્યે તપ કર્યું હતું) અને શિવ મંદિર છે.

Date: 03/30/2011
Owner: JGPatel
Size: 12 items
DSC00251 copy.jpg

વાસુદેવનારાયણ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1817
Keywords: joshimath, જોષીમઠ, વાસુદેવનારાયણ
joshimath, જોષીમઠ,વાસુદેવનારાયણ

joshimath, જોષીમઠ,વાસુદેવનારાયણ

joshimath, જોષીમઠ,વાસુદેવનારાયણ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1657
Keywords: joshimath, જોષીમઠ, વાસુદેવનારાયણ
DSC00254 copy.jpg

joshimath, જોષીમઠ,વાસુદેવનારાયણ

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2032
Keywords: joshimath, જોષીમઠ, વાસુદેવનારાયણ, અષ્ટભુજાવાળા ગણપતી
નૃસિંહ મંદિરના પરિસરમાં

નૃસિંહ મંદિરના પરિસરમાં

નૃસિંહ મંદિરના પરિસરમાં

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2067
Keywords: નૃસિંહ મંદિર
નૃસિંહ મંદિરના પરિસરમાં

નૃસિંહ મંદિરના પરિસરમાં

નૃસિંહ મંદિરના પરિસરમાં

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 2394
Keywords: નૃસિંહ મંદિર, Joshimath
લક્ષ્મીનારાયણ દેવ - શંકરાચાર્ય આશ્રમમાં

લક્ષ્મીનારાયણ દેવ - શંકરાચાર્ય આશ્રમમાં

લક્ષ્મીનારાયણ દેવ - શંકરાચાર્ય આશ્રમમાં,

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1538
Keywords: લક્ષ્મીનારાયણ દેવ - શંકરાચાર્ય આશ્રમમાં, Joshimath
અમરવૃક્ષ, Amartree

અમરવૃક્ષ, Amartree

અમરવૃક્ષ, Amartree

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1696
Keywords: અમરવૃક્ષ, Amartree, Joshimath
અમરવૃક્ષ, Amartree

અમરવૃક્ષ, Amartree

Date: 03/30/2011
Owner: JGPatel
Views: 1657
Keywords: અમરવૃક્ષ, Amartree, Joshimath
Joshimath

Joshimath

Joshimath , જોશીમઠ

Date: 05/30/2013
Owner: JGPatel
Views: 2388
Keywords: Joshimath, જોશીમઠ નક્શો
joshimath

joshimath

Joshimath , જોશીમઠ

Date: 05/30/2013
Owner: JGPatel
Views: 1228
Keywords: જોશીમઠ, joshimath
joshimath

joshimath

Joshimath , જોશીમઠ નૃસિંહ ભગવાન

Date: 05/30/2013
Owner: JGPatel
Views: 1828
Keywords: જોશીમઠ, નૃસિંહ ભગવાન, Joshimath
gate-timings-joshimath

gate-timings-joshimath

Date: 05/30/2013
Owner: JGPatel
Views: 944
Keywords: Joshimath
     
Page: 1
Powered by Gallery v2.3