Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Uttaranchal ઉત્તરાંચલ Badrinath માતામૂર્તિ મંદિર
Advanced Search
View Slideshow

Badrinath

1. બદ્રીનાથ મંદિર ... 22. માના ગામમાં... 23. સરસ્વતીનદી ... 24. સરસ્વતી મંદિર 25. માના ગામની ... 26. ભીમશીલા 27. માતામૂર્તિ ... 28. ચીની કાગડો

Random Image

સરસ્વતી મંદિર
 
 

સરસ્વતી મંદિર

Date: 03/30/2011 Views: 1803

માતામૂર્તિ મંદિર

માના ગામમાં આવેલ છે.નરનારાયણદેવના માતા મુર્તિદેવીનું આ મંદિર છે. ધર્મદેવ તેમના પિતા છે.
ભાદરવા સુદ -12 ના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. ભગવાને માતાજીને વર્ષમાં એક વાર દર્શનનું વચન આપેલ છે. તદનુસાર ભગવાન વાજતે ગાતે અહીં માતાજીના દર્શને આવે છે. બદરીનાથ મંદિરમાંથી ચલ મૂર્તિઓ,પૂજારીઓ સૌ કર્મચારીઓ આ દિવસે અહીં માતા મૂર્તિના દર્શને આવે છે. બદરીનાથના સૌ લોકો પણ આ દિવસે અહીં દર્શને આવે છે. પૂજા કરે છે અને ભોગ ધરાવે છે.

Date: 03/30/2011
Owner: JGPatel
nextlast
first previous
માતામૂર્તિ મંદિર
nextlast
first previous
Powered by Gallery v2.3