Date: 07/17/2010 Views: 1765
ભારતમાં ફ્કત આ એક જ જ્ગ્યાએ સરસ્વતીનદી નું દર્શન થાય છે. અહીં અલકનંદા અને તિબેટ બાજુથી આવતી સરસ્વતી નદીનો સંગમ છે જે કેશવપ્રયાગ તરીકે ઓળખાય છે.