Vadtal વડતાલ
ખેડા જિલ્લામાં આવેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું પ્રસાદીનું ગામ.
અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેક લીલાઓ કરેલ છે.શિક્ષાપત્રી અહીં લખેલ છે. સંપ્રદાયના વહીવટ માટે અમદાવાદ (નરનારાયણદેવ)અને વડતાલ (લક્ષ્મીનારાયણદેવ)વિભાગ કરી આચાર્યોની સ્થાપના આ સ્થળે રહી કરેલ છે.
અહીં સ્વામિનારાયણ મંદિરમાં ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.
નકશામાં જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 07/17/2010
Owner: JGPatel
Size: 28 items
|