ગઢડા
શ્રી હરિકૃ્ષ્ણ મહારાજ-શ્રી ગોપીનાથજી-રાધિકાજી
અષાઢી સંવત ૧૮૮પ વિક્રમ સંવત ૧૮૮૪ આસો સુદ - ૧૨ ના રોજ સ્વયં શ્રીહરિએ શ્રી ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધીકાજીની પ્રતિષ્ઠાની આરતી ઉતારેલ છે. આસો સુદ - ૧૨ એટલે શ્રી હરિનો શ્રી ગોપીનાથજી મહારાજના સ્વરુપે અર્ચાવતારનો પ્રાગટય દિન. શ્રી ગોપીનાથજી મહારાજની બાજુમાં આ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે તે શ્રી મોટીબા (જીવુબા) એ શ્રી રઘુવીરજી મહારાજના હસ્તે સંવત ૧૯૧૬ ફાગણ સુદ - પ ના રોજ પધરાવી છે.
|
Date: 07/17/2010
Owner: JGPatel
|