ગઢડા
શ્રી રેવતી-બળદેવ -શ્રીકૃષ્ણ-સુર્યનારાયણ
આ ખંડમાં પહેલા એકલા સૂર્યનારાયણ ભગવાન સાત મુખવાળા ઘોડાના રથમાં બિરાજમાન હતા. શ્રી રઘુવીરજી મહારાજે આ ખંડમાં શ્રી કૃષ્ણ, શ્રી બળદેવ, શ્રી રેવતીજીની મૂર્તિ સંવત ૧૯૧૬માં પધરાવેલી છે અને શ્રી સૂર્યનારાયણનો રથ આનંદભુવનમાં પધરાવેલો છે.
|
Date: 07/17/2010
Owner: JGPatel
|