Date: 10/06/2017 Views: 232
અહી શ્રી દાદા ખાચરનાં બહેન પાંચુબાના ઓરડા હતા ને તેમાં શ્રીજી મહારાજ જમવા પધારતા અને એક વખત શ્રીજી મહારાજે દહીનું વલોણું કરેલું છે. તેવા મહાનપ્રસાદીના સ્થાન ઉપર છત્રી કરાવી શ્રીજી ચરણ પધરાવેલ છે.