Date: 08/22/2009 Views: 694
ગુપ્તેશ્વરમહાદેવમાં જવાનો રસ્તો ગુપ્તેશ્વર મહાદેવ- ડેવીસ ફોલની સામે હાઇવે ઉપર ગુફામાં આ મંદિર આવેલું છે. મંદિરમાં ભગવાન શંકર અને પાર્વતીમાતાનું અર્ધ્વનારીશ્વરનું સ્વરૂપ છે. એક સાધુએ તેમના સ્વપ્ન અનુસાર આ ગુફાની શોધ સને 1992 માં કરેલ છે.