Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Saurashtara સૌરાષ્ટ્ર Muli મૂળી
Advanced Search
View Slideshow

Saurashtara સૌરાષ્ટ્ર

1. ગઢડા 2. Dholera ... 3. Junagadh-જુ... 4. Muli મૂળી 5. Loya લોયા 6. Nagadaka... 7. Sarangpur... ... 34. સૌરાષ્ટ્ર...

Random Image

ISSO Toronto 1st patotsav 9370
 
 

ISSO Toronto 1st patotsav 9370

Date: 08/22/2009 Views: 807

Muli મૂળી

મૂળી દર્શન-સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી 22 કી.મી. ના અંતરે મૂળી ગામ આવેલું છે. અહીં ત્રણ શિખરનું આથમણા બારનું વિશાળ મંદિર શ્રીજી મહારાજની આજ્ઞાથી સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ બંધાવ્યું છે. આ મંદિરની જમીન મૂળી સ્ટેટના રાજા રામભાઇ દરબારે મંદિર બાંધવા સારુ કૃષ્ણાર્પણ કરેલી છે. અહીંના રામાભાઇ રાજાની ભક્તિને વશ થઇ શ્રીહરિએ સંવત 1879 ના મહા સુદી પાંચમને રોજ શ્રી રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ વિગેરે દેવોની પ્રતિષ્ઠા ઓરડામાં સ્વહસ્તે કરેલી હતી. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ ત્યાર પછી તે ઓરડાના સ્થાને જ શ્રીજી મહારાજની આજ્ઞાથી વિશાળ મંદિર બંધાવેલ છે. મંદિરથી દક્ષિણ બાજુએ વિશાળ સભામંડપ છે. સભામંડપમાં એક ભાગમાં શ્રી ઘનશ્યામ મહારાજની કાષ્ઠની ઉભી મૂર્તિ રહેલી છે. મંદિરની વાયવ્ય કોણમાં એક લીંબડો અને કુવો પ્રસાદીના છે.
મંદિરના દરવાજા બહાર સામેના ભાગમાં અલર્ક નામની પ્રાચીન વાવ આવેલી છે. તેમાં શ્રીહરીએ સ્નાન કરેલું છે. આ વાવ ઉપર શ્રીહરિએ માનસીપૂજા કરવાનો બોધ સત્સંગિજનોને આપેલો છે. આ વાવ દત્તાત્રેય ભગવાનના શિષ્ય બનેલા અલર્ક રાજાએ બંધાવેલી છે. અહીં તે રાજાએ આશ્રમ બાંધીને તપશ્ચર્યા કરેલી. મંદિરની પશ્ચિમ દિશામાં ભોગાવો નામની નદી છે તેમાં શ્રીજી મહારાજ અને સંતોએ અનેક વાર સ્નાન કરેલ છે.
ગામમાં પરમાર ક્ષત્રિઓના કુળદેવતા માર્તંડરાય(સૂર્ય) નું શિખરબંધ મંદિર છે. આ મદિરમાં શ્રીજી મહારાજ પધારેલા છે. ત્યાં પથ્થરનો હાથી છે તે પ્રસાદીનો છે.
ગામથી પશ્ચિમ દિશામાં આઠેક કી.મી. દૂર પત્થરની ખાણ છે. આ ખાણ શ્રીજી મહારાજે દિવ્યરુપે દર્શન આપી બતાવેલી, તેમાંથી પત્થર કાઢી સ્વામીએ મંદિર બંધાવેલ છે. પત્થરો કાઢતાં મજુરોને પાણી જોઇએ તે માટે શ્રીજીએ ભરવાડના વેશે સ્વામીને ખાણની નજીકમાં વાવ બતાવેલી. આ ખાણ ઉપર હનુમાનજીની દેરી છે.

અહીં સ્વામિનારાયણ મંદિરમા ઉતારાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે.


નકશામાં મૂળી જોવા માટે અહીં ક્લીક કરો

Date: 01/27/2010
Owner: JGPatel
Size: 35 items
nextlast
મૂળી મહાત્મય

મૂળી મહાત્મય

મૂળી મહાત્મય

Date: 03/16/2016
Owner: JGPatel
Views: 1436
મૂળી મંદિરનો મુખ્ય દરવાજો

મૂળી મંદિરનો મુખ્ય દરવાજો

મૂળી મંદિરનો મુખ્ય દરવાજો

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3079
Keywords: મૂળી, Muli, Yatra
મૂળી મંદિર

મૂળી મંદિર

મૂળી મંદિર

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3641
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી મંદિર

મૂળી મંદિર

મૂળી મંદિર

Date: 08/24/2010
Owner: swaminarayanworld
Views: 3130
Keywords: મૂળી મંદિર
શ્રી હરિકૃષ્ણ મહારાજ-રાધાકુષ્ણદેવ

શ્રી હરિકૃષ્ણ મહારાજ-રાધાકુષ્ણદેવ

શ્રી હરિકૃષ્ણ મહારાજ-રાધાકુષ્ણદેવ

Date: 08/24/2010
Owner: swaminarayanworld
Views: 2094
શ્રી ધર્મદેવ-ભક્તિમાતા

શ્રી ધર્મદેવ-ભક્તિમાતા

શ્રી ધર્મદેવ-ભક્તિમાતા

Date: 08/24/2010
Owner: swaminarayanworld
Views: 1903
શ્રી રણછોડરાય-ત્રિકમરાય

શ્રી રણછોડરાય-ત્રિકમરાય

શ્રી રણછોડરાય-ત્રિકમરાય

Date: 08/24/2010
Owner: swaminarayanworld
Views: 2380
Keywords: શ્રી રણછોડરાય-ત્રિકમરાય
ઘંનશ્યામ મહારાજ

ઘંનશ્યામ મહારાજ

ઘંનશ્યામ મહારાજ

Date: 08/24/2010
Owner: swaminarayanworld
Views: 1895
મૂળી મદિરમાં શ્રી મહાદેવજી

મૂળી મદિરમાં શ્રી મહાદેવજી

મૂળી મદિરમાં શ્રી મહાદેવજી

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2589
Keywords: મૂળી, Muli, Yatra
મૂળી મંદિર

મૂળી મંદિર

મૂળી મંદિર

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3228
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી મંદિર

મૂળી મંદિર

સભા મંડપમાં બ્રહ્માનંદ સ્વામી

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2991
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી

મૂળી

મૂળી મંદિર સભામંડપમાં દેવાનંદ સ્વામી

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3016
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3203
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3066
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

મૂળી-મંદિર સામે દરવાજા બહાર અલર્કવાવ

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2998
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
અલર્કવાવ લેખ

અલર્કવાવ લેખ

અલર્કવાવ લેખ

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3084
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી

મૂળી

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2967
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી

મૂળી

મૂળી

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2910
Keywords: મૂળી, મંદિર, Muli, Swaminarayan Mandir
મૂળી

મૂળી

મૂળી સંગ્રહસ્થાન

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 1943
Keywords: મૂળી, Muli, Yatra
મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2068
Keywords: મૂળી, Muli, Yatra
મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2050
Keywords: મૂળી, Muli, Yatra
મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 3197
Keywords: Muli, yatra, Mandir, મૂળી, યાત્રા, સંગ્રહસ્થાન
મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

મૂળી સંગ્રહસ્થાન

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 2947
Keywords: Muli, yatra, Mandir, મૂળી, યાત્રા, સંગ્રહસ્થાન
મૂળી

મૂળી

મૂળી-પથ્થર ખાણની જગ્યા

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 1223
Keywords: પથ્થર ખાણ
મૂળી-પથ્થર ખાણની જગ્યા

મૂળી-પથ્થર ખાણની જગ્યા

મૂળી-પથ્થર ખાણની જગ્યા

Date: 07/04/2010
Owner: JGPatel
Views: 1213
Keywords: પથ્થર ખાણ
nextlast
Page: 1 2
Powered by Gallery v2.3