Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ પુલહાશ્રમ - Muktinath - Nepal Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ
Advanced Search
View Slideshow

પુલહાશ્રમ - Muktinath - Nepal

1. પુલહાશ્રમ... 2. પુલહાશ્રમ... 3. મુક્તિનાથ... 4. Pulhashram ... 5. રાનીપૌઆ 6. Pulhashram ... 7. Pulhashram ... ... 53. DSC03476MUK...

Random Image

બડી છાવણી. અયોધ્યા
 
 

બડી છાવણી. અયોધ્યા

Date: 12/07/2009 Views: 3412

Pulhashram પુલહાશ્રમ મુક્તિનાથ

મુક્તિનાથ ભગવાન - પદ્માસનસ્થ ભગવાન શ્રી મુકિતનાથની પ્રતિમા પંચધાતુની છે. ઊપર શેષનાગની સાત ફણા છે. ભગવાનના ઊપરના બંને હાથમાં શંખચક્ર છે. નિચેના બંને હાથ અભયવરદ મુદ્રામાં છે. બંને બાજુમાં હાથમાં કમળ રાખીને શ્રીદેવી અને ભૂદેવીની ઉભી પ્રતિમાઓ છે. ભગવાનની સન્મુખ ગરુડજી વિરાજમાન છે. ઊધ્ધવજી અને ગણપતીજીની પણ પ્રતિમાઓ છે. મંદિરની રુમ બહુ નાની છે જેમાં પાંચેક ભકતો એક સાથે દર્શન કરી શકે તેમ છે.
બૌધ્ધો મુકિતનાથ ભગવાનને અવલોકિતેશ્વર (બુધ્ધ ભગવાનના સ્વરુપ) તરીકે પૂજે છે.

Date: 01/14/2010
Owner: JGPatel
nextlast
first previous
Pulhashram  પુલહાશ્રમ મુક્તિનાથ
nextlast
first previous
Powered by Gallery v2.3