Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Nepal નેપાલ પુલહાશ્રમ - Muktinath - Nepal Pulhashram પુલહાશ્રમ નેપાલ
Advanced Search
View Slideshow

પુલહાશ્રમ - Muktinath - Nepal

1. પુલહાશ્રમ... ... 30. Pulhashram ... 31. 47_Dhavalgiri 32. Pulhashram ... 33. Pulhashram ... 34. DSC02020.JPG 35. IMG_4650.jpg 36. Pulhashram ... ... 53. DSC03476MUK...

Random Image

Rakeshprasadji maharaj  at ISSO canada02
 
 

Rakeshprasadji maharaj at ISSO canada02

Date: 07/20/2010 Views: 539

Pulhashram પુલહાશ્રમ નેપાલ

રાનીપૌઆ ધર્મશાળા

મુકિતનાથથી એકાદ કિ. મી. પહેલાં આ નાનું ગામ છે. અહીં તપ દરમ્યાન નીલકંઠવર્ણી રાત્રીએ વિરામ લેતા તે ધર્મશાળા છે. રોડ ઊપર જ આવેલ આ પ્રસાદીના સ્થાનના દર્શન અવશ્ય કરવા જેવા છે. ધર્મશાળાના પ્રાંગણમાં એક મોટું પ્રાચીન વૃક્ષ છે તેની નિચે નીલકંઠવર્ણી બેસતા તેથી તે પ્રસાદીનું વૃક્ષ છે. આ ધર્મશાળાની અમુક રુમોનો વહીવટ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી થાય છે જેની ચાવીઓ જોમસોમમાં શ્રી સંત સ્વામી પાસે રહે છે જેમાં ઊતારાની સગવડ છે. રાનીપૌઆમાં હોટલોની પણ સગવડ છે.

Date: 01/14/2010
Owner: JGPatel
nextlast
first previous
Pulhashram પુલહાશ્રમ નેપાલ
nextlast
first previous
Powered by Gallery v2.3