Pokhara મહેન્દ્રગુફા
Pokhara મહેન્દ્રગુફા-
કુદરતી રીતે બનેલી આ ગુફા છે. ગુફામાં અંધારું રહેતું હોવાથી અંદર અસંખ્ય ચામાચિડીયા રહે છે. હાથબત્તી લઈને જ અંદર જવું હિતાવહ છે. હજુ સુધી કોઈ જાણી શકયું નથી કે આ ગુફા કેટલી ઊંડી છે. સન ૧૯૫૦ એક ભરવાડે આ ગુફા શોધેલી. રાજાના નામ ઊપરથી આ ગુફાનું નામ મહેન્દ્ર ગુફા રાખવામાં આવેલું છે.
|
Date: 01/14/2010
Owner: JGPatel
|