Date: 12/07/2009 Views: 2093
An article of Makhoda ghat મખોડાઘાટનો લેખ અયોધ્યાથી છપૈયા જતાં 18 કી.મી. અંતરે આ મખોડાઘાટ આવે છે. મનોરમા નદી છે. રાજા દશરથે અહીં પુત્રકામેષ્ઠી યજ્ઞ કર્યા હતા.