shravan lake
શ્રવણ તલાવડી
ગામથી પૂર્વ તરફ ગુલ ગામ છે. તે ગામમાં શ્રવણ તલાવડી છે. ત્યાં ઘનશ્યામ ગયેલા અને ત્યાં રહેલા અંધ માણસોને દેખતા કરેલા એ ઐશ્વ્રર્ય ત્યાં બતાવેલું. ત્યાં સ્ન્નાન લીલા પણ કરેલી છે. અહીં દશરથ રાજાના હાથે માતાપિતાની સેવા કરતો શ્રવણ હણાયો હતો, ત્યારથી આને શ્રવણ તલાવડી કહેવામાં આવે છે.