અયોધ્યા કાલેરામ મંદિર- મધ્યયુગમાં આક્રમણખોરોથી બચાવવા પૂજારીઓએ મૂર્તિઓને સરયુનદીના પ્રવાહમાં મુકી દીધી હતી. આ મૂર્તિઓ એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણને લક્ષ્મણ સહસ્ત્રધારામાંથી પ્રાપ્ત થયેલ. તે અહીં પધરાવવામાં આવેલ છે. અયોધ્યાના પ્રાચીન મંદિરોમાં આ મુખ્ય છે.