સાંવરીયાજી Shree Sanwaliyaji Temples
સાંવરીયાજી Shree Sanwaliyaji Temples
લોકવાયકા અનુસાર સને 1840માં ભોલેરામ નામના એક ગોવાળને સ્વપનું આવ્યું કે ભાદસોડા ગામની સીમમાં ત્રણ મૂર્તિઓ જમીનમાં દટાયેલી પડી છે. જ્યારે આ જ્ગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એક સરખી ત્રણ સુંદર મૂર્તિઓ નિકળી. આ મૂર્તિઓ સાંવરિયા સ્વરુપમાં શ્રીક્રુષ્ણ ભગવાન વાંસળી વગાડી રહ્યા છે. આમાંની એક મૂર્તિ મંડપિયા ગામમાં, બીજી મૂર્તિ ભાદસોડા ગામમાં અને ત્રીજી મૂર્તિ જ્યાંથી મૂર્તિઓ નિકળી તે જ પ્રાગટ્ય સ્થાને પધરાવવામાં આવી.
આ ધાર્મિક જગા વૈષ્ણવો માટે શ્રીનાથજી પછી બીજા નંબરે ગણાય છે.
નકશામાં સાંવરીયાજી જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 01/28/2016
Owner: JGPatel
Size: 3 items
|