Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા West Bengal પશ્ચિમ બંગાળ કલકત્તા- Kolkata
Advanced Search
View Slideshow

West Bengal પશ્ચિમ બંગાળ

1. ગંગાસાગર-... 2. કલકત્તા-...

Random Image

પંઢરપુર
 
 

પંઢરપુર

Date: 04/24/2014 Views: 1395

કલકત્તા- Kolkata

કલકત્તા- Kolkata
કલકત્તા- Kolkata- હાવરા પુલ, બેલુરમઠ-બેલુર મઠમાં ઉપર સ્વામી વિવેકાનંદના ઓરડાનાં દર્શન. ત્યાં જતાવેંત સ્વામી વિવેકાનંદનું મહાન વ્યક્તિત્વ નજર સામે ખડું થાય છે. સ્વામીજીની શક્તિ અપાર હતી. તેમનામાં એક સાથે અનેક પ્રકારની યોગ્યતા હતી. પ્રસિદ્ધિમાં આવતાં પહેલાં તેમણે કેટલાય કષ્ટો વેઠીને ભારતનો પ્રવાસ કરેલો, તપ કરેલું, ને ભારતના આત્માને ઓળખેલો. ભારતની મહત્તા તેમને તેની આધ્યાત્મિકતા કે ઇશ્વરપરાયણતામાં જ દેખાયેલી. એ લાગણીનો પડઘો તેમનાં વ્યાખ્યાનો, ઉપદેશો ને વાર્તાલાપોમાં ઠેર ઠેર નજરે પડે છે. એને લીધે જ એમને ભારત માટે માન હતું.,
મૃત સતીના દેહને ખભે લઇ ભમતા શિવનો મોહભંગ કરવા સતીના દેહના ટુકડે ટુકડા કરીને યત્રતત્ર વેરી દેવામાં આવેલા. સતીના જમણા પગનો અંગૂઠો અહીં પડેલો. ત્યાં થયું કાલીમંદિર. આજેય પણ આપણે વાતવાતમાં બોલીએ છીએ કે ‘કાલી કલકત્તાવાલી’
કલકત્તાનો હાવરા પૂલ ઉનાળામાં તપીને ચાર ફુટ લાંબો થઇ જાય છે એટલી ગરમી અહીં પડે છે.



નકશામાં કલકત્તા, Kolkata જોવા માટે અહીં ક્લીક કરો


નકશામાં કલકત્તા, Kolkataના જોવા લાયક સ્થળો માટે અહીં ક્લીક કરો



Map ok Kolkata City


નકશામાં કોલકતા બીએપીસ મંદિરથી ગંગાસાગર જવાનો રસ્તો જોવા માટે અહીં ક્લીક કરો

Date: 02/04/2014
Owner: JGPatel
Size: 7 items
બેલુર મઠ

બેલુર મઠ

બેલુર મઠ

Date: 05/24/2014
Owner: JGPatel
Views: 1133
Keywords: બેલુર મઠ, Belur Math
બેલુર મઠ

બેલુર મઠ

બેલુર મઠ

Date: 05/24/2014
Owner: JGPatel
Views: 998
Keywords: બેલુર મઠ
બેલુર મઠ

બેલુર મઠ

બેલુર મઠ

Date: 05/24/2014
Owner: JGPatel
Views: 1076
Keywords: બેલુર મઠ
બેલુર મઠ

બેલુર મઠ

બેલુર મઠ

Date: 05/24/2014
Owner: JGPatel
Views: 1057
Keywords: બેલુર મઠ
વિક્ટોરિયા પેલેસ  કલકત્તા

વિક્ટોરિયા પેલેસ કલકત્તા

વિક્ટોરિયા પેલેસ કલકત્તા

Date: 05/24/2014
Owner: JGPatel
Views: 805
Keywords: વિક્ટોરિયા પેલેસ કલકત્તા, Victoriya palace
હાવરા પૂલ

હાવરા પૂલ

હાવરા પૂલ

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 553
Keywords: હાવરા પૂલ
હાવરા પૂલ

હાવરા પૂલ

હાવરા પૂલ

Date: 05/29/2014
Owner: JGPatel
Views: 487
Keywords: હાવરા પૂલ
     
Page: 1
Powered by Gallery v2.3