Login
Gallary ધાર્મિક સ્થળોના ફોટા Kerala કેરાલા Varkala વરકલા જનાર્દન
Advanced Search

Kerala કેરાલા

1. Kovalambeach 2. Thiruvanant... 3. Varkala ... 4. Kalady કાલડી 5. Guruvayur ...

Random Image

ISSO Toronto 1st patotsav 8824
 
 

ISSO Toronto 1st patotsav 8824

Date: 08/22/2009 Views: 477

Varkala વરકલા જનાર્દન

Varkala વરકલા જનાર્દન
અહીં જનાર્દન વિષ્ણુ મંદિર અને સંત નારાયણ ગુરુની સમાધી છે. જનાર્દનની ચતુર્ભુજ પ્રતિમા શ્યામ વર્ણી છે. અહીં સરિતા સમુદ્રને મળે છે. નજીકના પહાડ પરથી મીઠા પાણીના પાંચ ઝરણાં (પાપમોચન, ઋણમોચન, સાવીત્રી, ગાયત્રી અને સરસ્વતી)પડે છે, તે સ્થળ પવિત્ર ગણાય છે. બ્રહ્માજી અહીં યજ્ઞ કરતા હતા ત્યારે ભગવાને સાધુ સ્વરુપે દર્શના આપેલ. બ્રહ્માજીએ જે સ્થળે યજ્ઞ કર્યો હતો એ જ સ્થળે ધૂપની ખાણ છે. આ ધૂપ હવા શુધ્ધ તો કરે જ છે પણ કંઇ વળગાડ હોય તો એ ધૂપ કરવાથી દૂર થાય છે એમ કહેવાય છે.
ભગવાન સ્વામિનારાયણ, નિલકંઠવર્ણી સ્વરુપે અહીં પધારેલ છે.


નકશામાં જનાર્દન Varkala જોવા માટે અહીં ક્લીક કરો

Date: 05/19/2012
Owner: JGPatel

This album is empty.

Powered by Gallery v2.3